Applyforjob.in

Yamaha RX100 Lonched New Model in INDIA is Secret Mystery

Yamaha RX100
Yamaha RX100

Yamaha RX100 first choice of evry boys આવું શા માટે?

Yamaha RX100 first choice of every boys આવું શા માટે : Yamaha RX100 જે પેહલાનાં જમાનાની સ્વપ્ન બાઇક કહેવાતી, જો કે તે આજ પણ બધા માટે સ્વપ્ન બાઇક જ છે હજી તે બાઇકની લોકપ્રિયતા લોકોમાં અતિ પ્રમાણમાં છે, નાના થી લયને મોટીવય નાં યુવાનોમાં Yamaha RX100 ને લયને ખૂબ જ લોકપ્રિયતા છે. જ્યારે પેહલાનાં વર્ષોમાં આવેલી આ બાઇક તે સમય બધા ફિલ્મો, સુપર સ્ટારોમાં ખૂબ જ પ્રચલિત રહી છે. આ બાઇક નો ઉપયોગ બધી જગ્યાએ થતો હતો.

Yamaha RX100 બાઇક ગુંડા, હીરો, મોટા વ્યક્તિ, રોમિયો, બધા ની પેલી પસંદગી હતી. કોલેઝ કરતાં વિધ્યાર્થીઓ થી લય ને પોલીસ અધિકારી માટેની પસંદ એટલે Yamaha RX100. તે સમયમાં કહી સકાય કે લોકો Yamaha RX100 નાં દિવાના રેહતા. તેના નાના કદ, સાનદર લુક, જોરદાર અવાજ, અને પાતળા બોડી વર્ક સાથે તે સમયમાં તે બાઇક પ્રથમ સ્થાન ઉપર રેન્ક કરી રહી હતી.

Yamaha RX100 નાં જૂન મોડેલ વિશે થોડું જાણો

1985-1996 નાં સમયગાળામાં આવેલી આ બાઇક RX100 ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી. તે સમયમાં આ બાઇકની કિંમત સાંભડીને તમે પણ આશ્ચર્યચકિત થી જશો, 1985-1996 નાં સમયમાં લોન્ચ થયેલ આ બાઇક ની કિંમત તે સમયમાં 16,000 રૂ. હતી. જે આ આપડા માટે આ સમયમાં વધુનાં કહી શકાય પરંતુ તે સમયમાં 16,000રૂ. એટલે મોટી રકમ કહેવાતી.

તે સમયમાં આ બાઇક 16,000 ની કિંમત સાથે, 98 cc એનઝીન, 40 kmpl ની માઈલેઝ, 103 kg નાં વજન, 10.5 લિટર ફ્યુલ ટેન્ક, 765 mm ની સીટ સાથે સૌથી ફેમસ બાઇક રહી હતી. અને જે હજી પણ આજનાં સમયમાં પણ એટલી જ ફેમસ છે.

કંપનીએ જ્યારે RX100 નું મેન્યૂફેકચીરીન્ગ કરવાનું બંદ કર્યું તે પછી તેમની પાસે એક વિશાળ સંપ્રદાય છે જે સત્ત વધતો જઈ રહ્યો છે. Yamaha RX100 પેહલા, YAMAHA પાસે RD350 હતી, જે ને “GANGSTER BIKE એટલે કે ગુંડાઓની બાઇક ” તરીકે ઓળખાતી હતી મુખ્યહેતુ એ હતો કે ઝડપી હતી. પરંતુ RD350 માં વિશ્વશનિયતા એટલી હતી નહિ. ફ્યુલ ગેઝલર માં સમસ્યાઓ હતી. જેથી YAMAHA ને એવી બાઇકની જરૂર હતી જે મોટરસાઈકલ ની જેમ વળતર આપે ને ઝડપી માર્કેટમાં ધ્યાન એકત્રિત કરે.

yamaha rx100ની વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
આવી વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Yamaha RX100 નાં નવા મોડેલ વિશે જાણો

Yamaha RX100
Yamaha RX100

Yamaha RX100 એવી બાઇક જે હજી સુધી લોકો ચલાવવા માંગે છે. પરંતુ YAMAHA એ હવે RX100 નું ઉત્પાદન બંદ કરી દીધુ છે. જેના લીધે જે બાઇક હજી સુધી લોકો પાસે છે તે જ છે નવી બાઇક લોન્ચ થવાનું બંદ છે. પરંતુ લોકોમાં YamahaRX100 પ્રત્યે એટલો પ્રેમ જોઈ ઉત્સાહકતા જોઈ, YAMAHA એ RX100 નાં ઉત્પાદનને લય ને કહ્યું છે કે ફરી એક વાર Yamaha RX100 ધૂમ મચાવવા આવશે 2024-2025 નાં સમયગાળામાં. જૂનાં મોડેલ અને નવા મોડેલમાં કઈ પણ ફેરફાર જોવા મળશે નહિ, જૂનાં મોડેલમાં હતી તે જ જોવા મળશે RX100 2024 નાં મોડેલ માં જેથી કરીને લોકોમાં ઊતશાહ ઓછો નાં થાય અને જેવો ઉતશાહ અત્યારે છે તેવો જ જળવાય રહે.

તે માટે YAMAHA ફરી એક વાર લય ને આવી રહી છે RX100, નવા મોડેલનાં કિંમત ની વાત કરીએ તો 1,40,000 – 1,50,000 સુધીની જાણવા મળી રહી છે. જેમાં 100 cc એનઝીન, રાઉન્ડ હેન્ડ લેમ્પ, ક્રવ ફ્યુલ ટાંકી, અને કદાચ LED લાઇટિંગ સાથે ડિજિટલ ડિસ્પ્લે જોવા મળી શકે છે.

વિચારવા જેવી બાબત એ છે કે RX100 બંદ થય ગયાનાં 1 દાયકા થી વધુ થી ગયું છે તે છતાંય લોકો ની લોકપ્રિયતા હજી તે જૂનાં ઉદાહરણો ને લોકો ખરીદવા ઈચ્છે છે. તે લોકપ્રિયતા માટેનાં સફળ પરિણામો છે તેનું ફરવામાં ચપળ કે ચાલક હેન્ડેલ અને તેનું પ્રદર્શન જેતે સમયએ આકર્ષક હતું. તે માટે હજી લોકપ્રિયતા માં કઈ ઘટાડો આવ્યો નથી .

નોંધ

ઉપર આપવમાં આવેલી સંપૂર્ણ માહિતી સાચી છે જેથી બરોબર વાંચ્યા બાદ ઉપર આપવામાં આવેલી લીંક ઉપર થી વધુ માહિતી મેળવી તમારો અભિપ્રાય આપવો અને ઓફીસિયલ ખબરની પ્રતિક્ષા કરવી ચોક્કસ ખબર મળતાજ જાણ કરવામાં આવશે. ધન્યવાદ.

શું એ સાચું છે કે યામાહાએ ભારતમાં આઇકોનિક યામાહા RX100નું નવું મોડલ લોન્ચ કર્યું છે?

હા, તે સાચું છે! યામાહાએ ખરેખર ભારતમાં પ્રિય યામાહા RX100નું નવું મોડલ લોન્ચ કર્યું છે.

નવા યામાહા RX100 મોડલના લોન્ચિંગને લઈને આટલી બધી ગુપ્તતા શા માટે છે?

ગુપ્તતા એ Yamaha RX100 ના ચાહકોમાં અપેક્ષા અને ઉત્સાહ વધારવા માટે યામાહાની માર્કેટિંગ વ્યૂહરચનાનો એક ભાગ છે.

શું તમે અમને નવા યામાહા RX100 મોડલની વિશેષતાઓ વિશે વધુ કહી શકો છો?

કમનસીબે, નવા યામાહા RX100 મોડલ વિશેની વિગતો હાલ માટે ગુપ્ત રાખવામાં આવી રહી છે. પરંતુ ખાતરી રાખો, તે એક ગેમ-ચેન્જર બનવા માટે બંધાયેલ છે!

ભારતમાં રસ્તાઓ પર નવું યામાહા RX100 મોડલ ક્યારે જોવાની અપેક્ષા રાખી શકીએ?

જ્યારે ચોક્કસ લોન્ચ તારીખ હજુ પણ એક રહસ્ય છે, અમે અપેક્ષા રાખી શકીએ છીએ કે નવું યામાહા RX100 મોડલ ભારતમાં ખૂબ જ ટૂંક સમયમાં રસ્તા પર આવી જશે. અપડેટ્સ માટે ટ્યુન રહો!

Leave a Comment