Sant Surdas યોજના શું છે?
ગુજરાત સરકાર રાજ્ય દ્વારા પીડબલ્યુડી અને પછાત વર્ગના નાગરિક માટે ઘણી કલ્યાંણકારી યોજનાઓ ચલાવવામાં આવેલ છે. આ Sant Surdas યોજના ગુજરત સરકાર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સંચાલિત પહલોમાંની એક છે. આ યોજનાનું સંપૂર્ણ સરક્ષણ નિયમ અમલીકરણની હેઠળ કરવામાં આવે છે. આ યોજના ફક્ત 0 થી 17 વર્ષના વિકલાંક લોકો માટે માસિક નાણાંકીય સહાય આપવામાં આવે છે, આ સંત સુરદાસ યોજનાની સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવશે.
Sant Surdas યોજના 2024
આ Sant Surdas યોજના એવા વ્યક્તિઓ માટે બનાવમાં આવેલ છે જે લોકો ગરીબી નીચેના પરિવારોની વિકલાંક વ્યક્તિઓને માસિક નાણાકીય સહાય પૂરી પાડવા માટે આ યોજના અમલમાં લાવવામાં આવી છે. આ યોજના ફક્ત એવા વ્યક્તિ માટે હોય છે જે 80% થી વધુ વિકલાંગતા ધરાવનાર અને BPL યાદીમાં નામ જોડાયેલ હોય તેવા વ્યક્તિઓને આ યોજનાનો લાભ મેળવી શકે છે. આ યોજના માત્ર PWD નાગરિકોને રૂપિયા 1000/-ની માસિક સહાય પૂરી પાડવામાં આવે છે, આ સામાજિક ન્યાય દ્વારા અધિકારિતા વિભાગની અધિકૃતિ વેબસાઇટ દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે.
યોજના નામ | સંત સુરદાસ યોજના |
વિભાગ | સામાજિક ન્યાય અને અધિકારિતા વિભફ ગુજરાત |
ચિંતિત સરકાર | ગુજરાત રાજ્ય સરકાર |
અમલીકરણ એજન્સી | નિયામક સામાજિક સંરક્ષણ |
ધ્યેય અને ઉદ્રેશ્ય | PWDS નું સશક્તિકરણ |
લાભાર્થી | 80% અથવા વધુ વિકલાંક ધરાવતા વ્યક્તિ |
લાભો | 1000/-ની માસિક સહાય |
વય મર્યાદ | 0 થી 17 વર્ષ સુધીના |
અરજી કરવાની પ્રક્રિયા | ઓનલાઇન માધ્યમ |
સત્તવાર વેબસાઇટ | https://esamajkalyan.gujarat.gov.in/ |
Sant Surdasયોજના માટેના ઉદ્રેશ્યોની જાણકારી
સહાયક ઉપકરણોની મદદ દ્વારા પણ પોતાના જાતને આગેડ લાવવા અસમર્થ PWD રોજિંદાના જીવનમાં ઘણી મુશ્કેલીઓ જોવા મળે છે. આ Sant Surdas યોજનાનો ઉદ્રેશ્ય 0 થી 17 વર્ષની વયની 80% થી વધુ વિકલાંક ધરાવતા વ્યક્તિઓને માસિક નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. આ યોજના દ્વારા લોકો તેમની રોજિંદની મૂળભૂત નાણાંકીય સહાય પૂરી કરી શકે. આ યોજના માત્ર ગરીબી રેખા નીચે જીવતા PWD ને આપવામાં આવે છે. આ યોજના રાજ્યમાં PWDS ના સશક્તિકરણ માટે છે.
Sant Surdas યોજના માટેના લાભ
- આ યોજનામાં લાભરતીને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 1000 રુઓઇયાં માસિક સહાય આપવામાં આવશે.
- આ રકમ લાભાર્થી દ્વારા દૈનિક જરૂરીયાતો અથવા અન્ય વ્યક્તિગત જરૂરીયાતોને પૂરી કરવામાં ઉપયોગમાં લઈ શકે છે.
- આ યોજના મુજવ 80% અથવા તેનાથી વધુના વિકલાંકની ડિગ્રી ધરાવતા વ્યક્તિઓને નાણાકીય સહાય આપવામાં આવે છે.
આ યોજનાના પાત્રતા અને માપદંડ
- આ યોજનાનો લાભ મેળવવા માટે વ્યક્તિ પેહલા ગુજરાતનો વાતની હોવો જોઇએ.
- આ યોજનાનો લાભ મેળવવા માટે વ્યક્તિની ઉંમર 0 થી 17 વર્ષની વય જૂથની અંદર હોવી જરૂરી છે.
- અરજદાર 80% કે તેથી વધુ વિકલાંગતા ધરાવતો હોવો જોઇએ અથવા તે કૃત્રિમ અંગ સાથે પણ સ્વતંત્ર રીત ખસેડવામાં અસમર્થ હોવું જોઈએ.
- આ યોજનાનો લાભ મેળવવા માટે વ્યક્તિ 20 સુધીના સ્કોર સાથે ગરીબી રેખા નીચે(BPL) યાદીમાં નામ નોંધાયેલ હોવું જરૂરી છે.
- અરજદાર પાસે રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલ અપંગત કાર્ડ હોવું આવશ્યક છે.
- લાભાર્થીની ઉંમર 18 વર્ષની થાય છે તો ત્યારે બાદ આ યોજનાનો લાભ મળશે નહીં.
Sant Surdas યોજના માટે અરજીની સંપૂર્ણ જાણકારી
- આ યોજનામાં અરજી કરવા માટે સૌ પ્રથમ તમારે ઇ-સમાજ કલ્યાણ વેબસાઇટ પર જવાનું રહશે.
- ત્યારે બાદ કિટીઝન લોગિન નીચે ” કૃપા કરીને અહીં નોંધણી કરો” પર ક્લિક કરવાનું રહશે.
- આ કર્યા બાદ તમારે જરૂરી દસ્તાવેજો દ્વારા જેમ કે જાતિનું પ્રમાણપત્ર, જન્મ તારીખ, આધાર કાર્ડ નંબર, ઇ-મેઇલ આઈડી, જાતિ વગેરે સૂચના પૂર્ણ કરવાની.
- તમારે ફરી આ બધી માહિતી જાણવા માટે યુઝર આઈડી અને પાસવર્ડ દ્વારા કરી સકશો.
- યુઝર પ્રોફાઇલ પર ક્લિક કરો અને તમામ માહિતી સાથે તમામ પ્રોફાઇલ અપડેટ કરવી.
- પેજ ઓપન કર્યા બાદ સંત સુરદાસ યોજના પર ક્લિક કરવાનું રહશે.
- ત્યારે બાદ સંત સુરદાસ યોજના પર ક્લિક કર્યા બાદ ઓનલાઇન ફોર્મમાં તમારી તમામ જરૂરી વિગતો દાખલ કરવી.
- નિયમો અને શરતો સાથે સંમત થાઓ અને ” સેવ એપ્લિકેશન ” પર તમારે ક્લિક કરવાનું રહશે.
- એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને તમાર ભાવ સંદર્ભ માટે એક નકલ કાઢી લેવી.
- પોર્ટલ દ્વારા સ્ટેટ્સ ટ્રેક કરવા માટે એપ્લિકેશન નંબર નોંધવા.
અરજી માટેના તમામ જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ ( નકલ સાથે )
- જાતિનું પ્રમાણપત્ર ( લાગુ હોય તો, સમક્ષ અધિકારી દ્વારા જારી કરવામાં આવેલ છે )
- વિકલાંગતાનું પ્રમાણપત્ર ( સિવિલ સર્જન પાસેથી અપંગતા ઓળખ કાર્ડ અથવા પ્રમાણપત્ર )
- ઉંમરનો પુરાવો ( જન્મ દાખલો )
- BPLનું પ્રમાણપત્ર ( 20 સુધીના સ્કોર સાથે BPL યાદીમાં સમાવેશ કરતું પ્રણામપત્ર )
- રહેઠાણનો પુરાવો ( રેશન કાર્ડ, વીજળી બીલ, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે )
- ફોટો પાસપોર્ટ સાઇઝ
- વધારાના દસ્તાવેજો( જરૂરી હોય તે )
- બેંકની વિગત ( બેંકની નકલ અથવા રદ કરાયેલ કહેણી પ્રથમ પેજની નકલ )
Sant Surdas યોજનામાં ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
સંત સુરદાસ નવી યોજના 2024 શું છે?
સંત સુરદાસ નવી યોજના 2024 એ સંત સુરદાસના ઉપદેશોથી પ્રેરિત વિવિધ પહેલો અને કાર્યક્રમો દ્વારા વ્યક્તિઓના જીવનને સુધારવાના હેતુથી એક વ્યાપક યોજના છે.
હું સંત સુરદાસ નવી યોજના 2024 થી કેવી રીતે લાભ મેળવી શકું?
સંત સુરદાસ નવી યોજના 2024 હેઠળના કાર્યક્રમો અને પહેલોમાં ભાગ લઈને, તમે કૌશલ્ય વિકાસ તાલીમ, નાણાકીય સહાય, આરોગ્યસંભાળ સેવાઓ અને વધુ જેવા વિવિધ લાભો મેળવી શકો છો.
શું સંત સુરદાસ નવી યોજના 2024 દરેક માટે ખુલ્લી છે?
હા, સંત સુરદાસ નવી યોજના 2024 એ તમામ વ્યક્તિઓ માટે ખુલ્લી છે જેઓ સંત સુરદાસના ઉપદેશો સાથે સંરેખિત રહીને પોતાનું જીવન સુધારવા અને સમાજની સુધારણામાં યોગદાન આપવા ઈચ્છે છે.
હું સંત સુરદાસ નવી યોજના 2024 માં કેવી રીતે સામેલ થઈ શકું?
તમે સંત સુરદાસ નવી યોજના 2024 માં વિવિધ કાર્યક્રમોમાં નોંધણી કરીને, સામુદાયિક પહેલ માટે સ્વયંસેવી, યોજના વિશે જાગૃતિ ફેલાવીને અને યોજના હેઠળ આયોજિત પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લઈને સામેલ થઈ શકો છો.