Applyforjob.in

Royal Enfield Himalayan 450 2024 :

Royal Enfield Himalayan 450

Royal Enfield Himalayan 450 2024 : રોયલ એનફીલ્ડએ લોન્ચ કરી તેની નવી હિમાલયન 450

Royal Enfield Himalayan 450 2024 ની કિંમત

વેરીઅન્ટ કિંમત વિશિષ્ટતાઓ
himalayan 450 બેઝ₹ 3,29,312ડિસ્ક બ્રેક્સ, સ્પોક વ્હીલ્સ
himalayan 450 પાસ ₹ 3,43,475
ડિસ્ક બ્રેક્સ, સ્પોક વ્હીલ્સ
himalayan 450 સુમમિત ₹3,38,042
ડિસ્ક બ્રેક્સ, સ્પોક વ્હીલ્સ
himalayan 450 હેનલે બ્લેક ₹ 3,33,671 ડિસ્ક બ્રેક્સ, સ્પોક વ્હીલ્સ

Royal Enfield વિશે વધુ જાણકારી લઈએ

Royal Enfield કંપની ખૂબ જ પ્રખ્યાત મોટોર બાઇક કંપની છે જે ખૂબ જ લોક પ્રિય છે. રોયલ ઇન્ફીલ્ડ કંપનીએ પોતાની બાઇકોને બાર પડતું જ રહે છે. ત્યારે રોયલ ઇન્ફીલ્ડ ઓન-રોડ બાઇક જેવી કે ખાશ કરીને હાઇવે ઉપર ચલાવી સકાય છે જેમાં તેની ઘણી બાઇકો નો સમાવેશ થાય છે. તે ઉપરાંત ઓફ-રોડ બાઇક જેવી કે હિમાલય જેવા સ્થળ ઉપર પથ્થરાળ રસ્તાઓમાં, નાની નાની વહતી નદીઓ માંથી પસાર થય શકે છે. રોયલ ઇન્ફીલ્ડ બાઇક તેના જોરદાર લુક અને ભારી વજન અને મોટા અવાજ નાં કારણે ખૂબ જ પ્રચલિત છે.

Royal Enfield ની પહેલી બાઇક 1901 માં રેડડીચ અને વોર્સેસ્ટરશાયર દ્વારા બનાવવામાં આવી હતી. જે ઇતિહાસ ની સૌથી લાંબી બાઇક રોયલ ઇન્ફીલ્ડ ની હતી.ત્યારબાદ રોયલ ઇન્ફીલ્ડ ની નવી નવી બાઇકો માર્કેટ માં આવતી ગઈ અને ટુંક સમયમાં ખૂબ જ પ્રચલિત થય ગઈ. શરૂઆત નાં સમય માં રોયલ ઇન્ફીલ્ડ ની કિંમત 10,500 હતી જે એ સમય ખૂબ વધારે કહી શકાય.

Royal Enfield Himalayan 450 2024 વિશે જાણકારી

હિમાલિયા 450 બાઇકમાં 452ccનું મજબૂત એન્જિન આપવામાં આવે છે, તે એન્જિન સારી કામગીરી પ્રદાન કરે તેવી શક્યતા છે. હિમાલિયા 450 પર સ્ટ્રીટ આધારીત બાઇક છે. રોયલ ઇન્ફીલ્ડ હિમાલયન 450 એ અડવેન્ચર બાઇક છે જે હિમાલય જેવા પહાડી વિસ્તાર માં ખૂબ જ પ્રચલિત બાઇક છે.

Royal Enfield Himalayan 4 વેરિયન્ટ અને 5 કલરનાં રંગો માં જોવા મળશે. અને રોયલ ઇન્ફીલ્ડ હિમાલયન 450 નાં વજન ની વાત કરીએ તો તે 196 kg. બતાવવામાં આવી રહીઓ છે, ફ્યુલ ટેન્ક ની વાત કરીએ તો 17-લિટર ની હોવાનું જણી મળી રહ્યું છે.

Royal Enfield બાઇક તમામ ફિચર જેવા કે LED લાઇટ, નવું બોડી વર્ક અને ઓફ-રોડિંગ અને ટુર માટે ખૂબ સરસ સેટઅપ સાથે આવે છે. હિમાલયન 450 21 ઇંચ ફ્રંટ અને 17 ઇંચનાં પાસળનાં સ્પોક વ્હીલ સાથે આવે છે. બ્રેક વિશે વાત કરીએ તો બંને છેડે એક જ ડિસ્ક-બ્રેક દ્વારા નિયંત્રિત કરવામાં આવેલ છે.

Royal Enfield Himalayan 450 નાં રંગો અને વિશિષ્ટતાઓ વિશે જાણીએ

રોયલ ઇન્ફીલ્ડ હિમાલયનનાં કલર ની વાત કરવામાં આવે તો, જે પ્રમાણે જાણવા મળી રહ્યું છે એ પ્રમાણે રોયલ ઇન્ફીલ્ડ 5 રંગો સાથે જોવા મળી શકે છે, જેવા કે

  • કઝા બ્રાઉન
  • સોલ્ટે હિમાલયન સોલ્ટ
  • સ્લેટ પોપી બ્લૂ
  • કમેટ વ્હાઇટ
  • હેનલે બ્લેક

જેટલા કલર જોવા મળશે. રોયલ ઇન્ફીલ્ડ હિમાલયનનાં બોડી વર્ક સાથે આ કલરો સોના ઉપર સુહાગા જેવા કામ કરશે. આવો જાણીએ રોયલ ઇનફિલેડની વધુ વિશિષ્ટતાઓ

વિશિષ્ટતાઓ
પાવર અને પરફોર્મન્સ
વિસ્થાપન 452 સીસી
મેક્સ પાવર 39.47 bhp @ 8000 rpm
મેક્સ ટોર્ક 40 Nm @ 5500 rpm
માઇલેજ – માલિકે જાણ કરી 30 kmpl
ટોચ ઝડપ 135 કિમી પ્રતિ કલાક
Royal Enfield Himalayan 450 ની માહિતી માટે અહીં ક્લિક કરો
આવી જ વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે ઉપર આપેલી લીંક ઉપર ક્લિક કરો.

બીજી બાઇકો કરતાં શું છે બધુ ખાશ આ Royal Enfield Himalayan 450 માં ?

Royal Enfield સિવાય પણ બીજી ઘણી બધી એવી બાઇક છે જે એડવેન્ચર માટે સર્વશ્રેષ્ઠ બાઇક કહી સકાય જેમ કે, હીરો એક્સપ્લસ 200 4v, સુઝુકી વી-સ્ટ્રોમ sx, યેઝડી એડવેન્ચર, BMW G 310 GS અને હજી તો ઘણી ખરી બાઇકો જે એડવેન્ચર માટે બેસ્ટ બાઇક ગણાય છે. ત્યારે નવી લોન્ચ થનાર હિમાલયન જ કેમ ખાશ. જે પ્રમાણે જાણકારી મળી રહી છે , એ મુજબ નવી લોન્ચ થનાર હિમાલયન 450 માં તમને આધુનિક ગુણવત્તા થી ભરેલ ફ્રંટ ડિસ્પ્લે જોવા મળશે. જેમાં લાંબા સમયનાં અડવેન્ચરમાં બધા અડવેનચરને ખૂબ જ જરૂરી જરૂરિયાત એટલે કે મૅપ ની આધુનિક ફીચર આપે છે.

નોંધ

ઉપર આપવામાં આવેલી Royal Enfield Himalayan 450 2024 વિશેની માહિતી ધ્યાનપૂર્વક વાંચી Royal Enfield ની ઑફિસિયલ સાઇટ માં જાય ને સંપૂર્ણ માહિતી જોય લેવી. ધન્યવાદ.

Leave a Comment