ITBP Constable ભરતીમાં નોકરી મેળવવા ઇચ્છતા હોય તો આ ભરતી પુરુષ અને મહિલા બંને માટે છે જેથી આ ભારતીનો લાભ જલ્દી મેળવી લેવો. આ કોન્સ્ટેબલ માટેની ભરતીમાં અલગ અલગ જગ્યાઓ પર નોકરી આપવામાં આવશે, તેથી તમામ પુરુષ અને મહિલા ITBP માટે પાત્ર છે. આ ભરતીમાં અરજી કરવા માટે વય માર્યા 18 વર્ષ થી 23 વર્ષ વચ્ચે હોવી જરૂરી છે, આ ભરતીમાં તમે ફોર્મ ભરવા ઇચ્છતા હોય તો 12મી ઓગસ્ટથી ચાલુ થઇ ગયું છે જેથી વહલી તકે ફોર્મ ભરી લેવું. ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 10મી સપ્ટેમ્બર 2024 સુધીની હશે.
ITBP Constable આર્મી ફોર્મમાં કોઈપણ પુરુષ અને મહિલા બંને ઉમેદવાર નોકરી મેળવવા ઈચ્છે તો તેં માટે શ્રેષ્ઠ તક છે. આ ભરતીમાં કોન્સ્ટેબલ તથા હેડ કોન્સ્ટેબલ જેવી વિવિધ જગ્યાઓ પર ભરતી નિયુક્ત કરવામાં આવેલ છે. આ ભરતીમાં તમે પણ લાભ લેવા માટે ઇચ્છતા હોય તો ITBP કોન્સ્ટેબલ માટેની સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવેલ છે, જેથી તમે સંપૂર્ણ માહિતી વાંચીને ફોર્મ ભરી સકશો.
ITBP Constable ભરતીમાં ખાલી જગ્યાઓ
ભારતીય સૈન્ય ITBP વિભાગ દ્વારા જારી કરવામાં આ ભરતીમાં અલગ અલગ જગ્યાઓ પર 250 થી પણ વધુ જગ્યાઓ પર ભરતી થવાની છે, જેમાં અરજદારોએ 8 મું કે 10મું પાસ કરેલ હોવું જરૂરી છે. અને તેમની ઉંમર 18 વર્ષથી 23 વર્ષ સુધીની હોવી જરૂરી છે. ફોર્મ ભરવા માટેની ફી 100 ભરવાના રહશે.
ITBP Constable ભરતીમાં શૈક્ષણિક લાયકાત
ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્મ ભરતી 2024 માં અરજી કરવા માટે ઇચ્છતા હોય તો ઉમેદવારની લાયકાત તારીખે કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 8 અને 10 ધોરણ પાસ કરેલ હોવું જરૂરી છે તથા કોપેન્ટર પ્લમ્બર, મેસન અને ઇલેક્ટ્રિશિયન જેવી જગ્યાઓ માટે પાસ હોવું જોઇયાં એક વર્ષનું પ્રમાણપત્ર, ડિપ્લોમા અભ્યાસક્રમ હોય છે.
ITBP Constable ભરતીમાં વય મર્યાદાની જાણકારી
જે ઉમેદવાર આ ભરતીમાં રસ ધર્વત હોય તો અને સરકારી નોકરી મેળવવા માંગતા હોય છે, આ ભરતી માટેની વય મર્યાદા ઓછી 18 વર્ષ થી 23 વર્ષ મહત્તમ હોવી જોઇએ અને ઉમેદવારની વિવિધ શ્રેણીમાં વય છૂટછાટ પણ આપવામાં આવે છે, વધુ જાણકારી માટે તમારે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહશે.
ITBP કોન્સ્ટેબલ 2024 ભરતીમાં અરજી માટેની ફી
જે પણ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવાની ઇચ્છતા હોય તો તેને પેહલા અરજી કરવાની રહશે, આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર EWS,OBC, કેટેગરીના વ્યક્તિઓને અરજી કરવા માટેની ફી 100 રૂપિયા છે અને ST/SC કેટેગરીની મહિલા કેટેગરી માટે કોઈ પણ પ્રકારની ચુકવણી કારીવાની જરૂર નથી.
ITBP Constable ભરતીમાં પસંદગીની પ્રક્રિયા
ITBP Constable ભરતી 2024 માટે જે પણ વ્યક્તિએ પોતાની પસંદગી કરવાની હશે તેના માટે ચાર તબક્કામાં પૂર્ણ કરવાનું રહશે. જેમાં ઉમેદવારને પેહલા શારીરિક ધોરણ કસોટી અને બીજા તબક્કમ લેખિત પરીક્ષાની સાથે તમારી ટ્રેડ ટેસ્ટ પણ કરવામાં આવશે અને છેલ્લા તબક્કામાં તમારી વિગતવાર પરીક્ષા. મેડિકલ ટેસ્ટ પણ ભરતીમાં કરવામાં આવશે, તમામ પરીક્ષા પાસ કર્યા બાદ કોન્સ્ટેબલ અથવા હેડ કોન્સ્ટેબલની પોસ્ટ પર નિમણૂક કરવાનું હોય છે.
ITBP Constable ભરતીમાં પગાર
જે ઉમેદવાર આ ભરતીમાં તમામ પરીક્ષા પાસ કર્યા બાદ આર્મી દ્વારા પસંદ કરવામાં આવે છે, તે તમામ ઉમેદવારનો પગાર સ્તર – 3 મુજબ દર મહિને 21,700/- થી 69,100/- સુધીનો પગાર આપવામાં આવે છે.
ITBP Constable ભરતીમાં ફોર્મ કેવી રીત ભરવું
- પેહલા તમારે ITBP ભરતીની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે.
- ત્યારે બાદ તમારે રિક્રૂટમેંટ પર ક્લિક કરવાનું રહશે.
- આ કર્યા બાદ ITBP કોન્સ્ટેબલ ભરતી 2024 ઓર્ડર અને એપ્લિકેશન લિંક નીચે જોવા મળશે.
- તમે ત્યારે બાદ લિંક દ્વારા તરત જન અરજી કરી શકશો.
ITBP Constable ભરતી 2024 સંબધિત વધુ માહિતી માટે તમે ITBP કોન્સ્ટેબલ વેણસાઇટની પણ મુલાકાત લઈ શકો છો.
ITBP Constableમાં ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
જો હું મહિલા ઉમેદવાર હોઉં તો શું હું ITBP કોન્સ્ટેબલ નવી ભારતી 2024 માટે અરજી કરી શકું?
હા, પુરુષ અને સ્ત્રી બંને ઉમેદવારો ITBP કોન્સ્ટેબલ નવી ભારતી 2024 માટે અરજી કરવા પાત્ર છે.
ITBP કોન્સ્ટેબલ નવી ભારતી 2024 માટે અરજી કરવા માટેની વય મર્યાદા કેટલી છે?
ITBP કોન્સ્ટેબલ નવી ભારતી 2024 માટે અરજી કરવા માટેની લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ છે, અને મહત્તમ વય મર્યાદા 23 વર્ષ છે.
શું ITBP કોન્સ્ટેબલ નવી ભારતી 2024 માં અનામત વર્ગના ઉમેદવારો માટે વય મર્યાદામાં કોઈ છૂટછાટ છે?
હા, ITBP કોન્સ્ટેબલ નવી ભારતી 2024 માં સરકારી ધોરણો મુજબ અનામત વર્ગના ઉમેદવારો માટે વય મર્યાદામાં છૂટછાટ છે.
હું ITBP કોન્સ્ટેબલ નવી ભારતી 2024 માટે શારીરિક ફિટનેસ ટેસ્ટ માટે કેવી રીતે તૈયારી કરી શકું?
ફિઝિકલ ફિટનેસ ટેસ્ટની તૈયારી કરવા માટે, ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ITBP કોન્સ્ટેબલ નવી ભારતી 2024 માટે તેમના એકંદર ફિટનેસ સ્તરને સુધારવા માટે દોડ, લાંબી કૂદ, ઊંચો કૂદકો અને અન્ય શારીરિક પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરે.