Applyforjob.in

india vs shri lanka match update 3rd t20

india vs shri lanka match

india vs shri lanka matcha
india vs shri lanka match

ભારત અને શ્રીલંકા વચ્ચે થવામાં આવ્યો હતો મેચ તે મંગળવારે પલ્લેકલેમાં રમવામાં આવી હતી ત્રીજી t20 તેની સંપૂર્ણ જાણકારી નીચે આપવા આવી છે.

india vs shri lanka match માં સુપર ઓવરમાં ભારતએ 0-3 થી શ્રીલંકા ને કર્યું પરાજિત અને ભારતએ મેડવી હતી જીત.

india vs shri lanka ની વચે થયેલ મેચમાં બંને ને સરખા રન હોવાથી બંને ટીમ વાંચે સુપર ઓવર કરવામાં આવ્યું હતું. તેમા પેહલા ભારતએ બેટિંગ કરવા માટે આવ્યું હતું, ભારત તરફથી પહલા બેટિંગ કરવા માટે શુભમન ગિલ અને સુર્યકુમાર યાદવ આવ્યા હતા.પેહલા બોલમાં sky સ્વીપ, શોર્ટ ફાઇન લેગમાં ફિલડેર હોવા છતાં ફોર વાયો જાય છે, ભારત એક ઓવરમાં શ્રીલંકા ને 0-3 થી પરાજિત કરે છે અને ભારતના નામે ફરી એક વાર રોશન કર્યું હતું.

શ્રીલંકા પ્રથમ બેટિંગ કરશે. કુસલ મેન્ડિસ અને કુસલ પરેરા પેહલા બહાર આવ્યા હતા, ભારત તરફથી બોલિંગ વૉશિંગ્ટોન સુંદર કરી હતી.

શ્રીલંકા ના બેટ્સમેંન પેહલા બોલમાં બહારની સાઈડે માર્યો હતો ખૂલ પોહળો ત્યારે બાદ મેન્ડીસ એક એમ સિંગલ રન લીધો હતો, ત્યારે બાદ ત્રીજા બોલમાં આઉટ કર્યો હતો તેમણે સ્ક્વેરમાં લેગ મારવાનો પ્રયાસ કર્યો હતો પણ કેચ આઉટ થાય ગયો. ત્યારે બાદ ચોથા બોલમાં નિસાન્કા સ્લોપ કરવાના કારણે ડિપ મિડવીકેટ પર કેચ આઉટ કર્યો હતો.

શ્રીલંકા ભારત સામે સિક્સ બોલમાં માત્ર બે રન બનાવી શક્યા હતા,ભારત માટે મેચની જિત સાવ આસન થય ગય હતી ભારતને જીતવા માટે માત્ર ત્રણ રનની જરૂરત હતી.

ભારત અને શ્રીલંકા મેચમાં પ્લેયર ઓફ ધ મેચ વૉશિંગ્ટોન સુંદર બન્યો હતો.

india vs shri lanka matcha
india vs shri lanka match

ભારત વે શ્રીલંકા સામે ત્રીજી t20 0-3 ની શ્રેણીથી જીતીને આગડ વધે છે. એ મેચમાં 2/23 રન બનાવ્યા હતા વૉશિંગ્ટોન સુંદર પ્લેયર ઓફ ધ મેચ બન્યો.18 બોલમાં 25 રન બનાવ્યા હતા અને સુપર ઓવરમાં પણ તેમણે બે વધુ વિકેટ લઈને તેમણે દેશ નું નામ વધાર્યું હતું, અને ટીમને જિતવામાં યોગદાન આપ્યું હતું.

એ મેચમાં શ્રીલંકા હાર્યું હતું તેના કારણે તેમના દેશના મધ્યમ વર્ગના અને નીચલા વર્ગના લોકો તેમણે ધિક્કારતાં હતા. શ્રીલંકા માત્ર ને માત્ર ત્રણ વિકેટ વે જ બેટિંગ કર્યું હતું. sky ની ટ્રોફી રીન્કુ અને પરગને આપી હતી પરંતુ બીજી બાજુ જ્યારે ભારત મેચ જીત્યું હતું તીયરે તે ઉજવણી કરી રહ્યું હતું.

ભારત તરફથી રવિ બિશ્રોઇ,રીન્કુ સિહ અને સુર્યકુમાર યાદવ બે એ બે-બે વિકટ લીધી હતી ને દેશ ને જીતવા માટે સારી મેહનત કરી હતી.

ભારતે 30 જુલાઇના દિવસે પલ્લેકેલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ત્રીજી t20માં શ્રીલંકાને જીતવા માટે 138 રનનો ટાર્ગેટ આપ્યો હતો,શ્રીલંકા ને જીતવા માટે 139 રન બનવાના હતા, જે તેમના માટે બહુ કઠિન પણ બની સકયા હતા.

ભારત તરફથી શુભમન ગિલવે 37 બોલમાં 39 રન કર્યા હતા, પરંતુ રિયાન પરાગએ 26 બનાવ્યાં હતા અને વૉશિંગ્ટોન સુંદરએ 25 બનાવીને મહત્વપૂર્ણ પોતાના ટીમ માટે સારું યોગદાન આપ્યું હતું.

શ્રીલંકા ના બોલર થિક્ષાનાએ ત્રણ અને હસરાંગાએ વિકટ લીધી હતી. ત્યારબાદ વિક્રમસિંધે, આસિથા ફનૉન્ડો અને રમેશ મેન્ડીસે એક એક વિકટ લઈ ને પોતાનું યોગદાન લઈને ટીમ ને મદદ રૂપ બન્યા હતા.

ભારતે 27 જુલાઇ અને 28 જુલાઇના રોજ 42 રનથી અને 7 વિકટ થી બંને મેચ હરાવીને શ્રેણી પોતાના નામે કરીને ટ્રોફી જીતી હતી.

બધા આંકડા દ્વારા ભારત અને શ્રીલંકા વચ્ચે t20માં કુલ 31 જેટલા મેચ થયા હતા, તેમાંથી શ્રીલંકાને ભારતવે 21 જીત્યા હતા ને 8 મેચ હાર્યા હતા તેમાંથી એક મેચનું હજુ કસુ પરિણામ નહીં આવ્યું.

ભારત અને શ્રીલંકાના મેચમાં છેલ્લી પાંચ ઓવરમાં જીતવા માટે માત્રને માત્ર 30 રનની જરૂર હતી પરંતુ ત્યારે બાદ ભારતના મહાન બે બેશમેન રીન્કુ સિહ અને ભારતના કેપ્ટન સુર્યકુમાર યાદવ બંને થાયને ઇનિગ્સની છેલ્લી ઓવરમાં મેચ ને સુપર ઓવરમાં મોકલી, ત્યારે બાદ એ સુપર ઓવરમાં મેચને ભારતએ 3 રનથૂઈ જીતી લીધું હતું. અને ભારતે t20 ની શ્રીલંકા સામે ત્રીજી શ્રેણી જીતી લીધી હતી.

india vs shri lanka matcha ની જાણકારી માટે અહીં ક્લિક કરોઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

અમે આ પોસ્ટમાં આપેલી તમામ માહિતી સાચી છે તે છતાંય જો કોઈ ભૂલ થશે તો અમે તેના માટે જવાબદાર રહીશું નહીં.કૃપા કરીને ધ્યાનપુરવક ચકાસણી કર્યા બાદ આપલી official લીંક માં જાવ અને વધુ માહિતી મેળવો . ધન્યવાદ.

ભારત વિ શ્રીલંકા મેચ પર નવીનતમ અપડેટ શું છે?

નવીનતમ અપડેટ એ છે કે ભારતે શ્રીલંકા સામેની ત્રીજી T20 મેચ 6 વિકેટથી જીતી લીધી છે.

ભારત વિ શ્રીલંકા મેચમાં સ્ટેન્ડઆઉટ ખેલાડીઓ કોણ હતા?

ભારત તરફથી શિખર ધવને શાનદાર ઇનિંગ રમી હતી, તેણે 52 રન બનાવ્યા હતા, જ્યારે શ્રીલંકા તરફથી વાનિન્દુ હસરાંગાએ 4 વિકેટ ઝડપી હતી.

શું ભારત અને શ્રીલંકા મેચ પર વરસાદની અસર પડી?

હા, મેચ દરમિયાન વરસાદ વિલંબ થયો હતો, પરંતુ રમત ફરી શરૂ કરવામાં સફળ રહી હતી અને અંતમાં ભારત વિજયી બન્યું હતું.

ભારત વિ શ્રીલંકા મેચની T20 શ્રેણી પર કેવી અસર પડી?

આ જીત સાથે જ ભારતે શ્રીલંકા સામે T20 શ્રેણીમાં 2-1થી શ્રેણી જીતી લીધી છે.

ભારત અને શ્રીલંકા વચ્ચે આગામી મેચ ક્યારે છે?

ભારત અને શ્રીલંકા વચ્ચે હવે પછીની મેચ ટેસ્ટ મેચ થવાની છે, જે 4 ઓગસ્ટે રમાશે.

Leave a Comment