Applyforjob.in

Forest Guard Recruitment new update 2024 :વન વિભાગની ભરતીનું નોટિફિકેશન થયું છે જારી 248 પદ ચાલુ રાખો

Forest Guardમાટે નોટિફિકેશન જાહેર કર્યું છે, તેમા 248 પાદો પર કામગીરી ચાલુ છે, અને તેમા અરજી માટે ફોર્મ ચાલુ છે તેની તારીખ 10 ઓગસ્ટ સુધીની હશે.

Forest Guardમાં 248 જેટલા પદોની ખાલી જગ્યા છે તેથી તે પદ ઉપર કામ ચાલુ કરેલ છે. વન વિસ્તારમાં 7 બેઠક અને 170 પદની ભરતીની સહાયક વન સંરક્ષક માટે 8 પદ પર ભરતીની જાહેરાત આ ભરતીની નોટિફિકેશન ઝારખંડની સેવા દ્વારા ચાલુ કરવામાં આવેલ છે. એ ભરતીમાં પુરુષો અને મહિલા બંને અભ્યાર્થીઓ માટે આ ઓનલાઇન એપ્લિકેશનની અરજી ચાલુ કરવામાં આવી છે, જેની તારીખ 29 જુલાઈથી ચાલુ થશે અને 10 ઓગસ્ટ 2024ના પૂરી થાય જશે.

શારીરિક માનક

શારીરિક ફિટનેસ મહત્વપૂર્ણ છે, જેમાં ઊંચાઈ, વજન અને દોડવાની ક્ષમતા તપાસવામાં આવે છે. શારીરિક માનક વિભાગ દ્વારા નક્કી કરવામાં આવે છે.

વન વિભાગમાં કાર્ય કરવાનું એક મહત્વપૂર્ણ અને જવાબદારી-filled કાર્ય છે. આ વિભાગમાં કામ કરતા વ્યક્તિઓને અનેક પ્રકારની જવાબદારીઓ અને કાર્યોની કામગીરી કરવામાં આવે છે. અહીં વન વિભાગમાં કરવા માટેની કેટલીક મુખ્ય કામગીરી અને જવાબદારીઓ વિશે માહિતી આપવામાં આવી છે:

વન વિભાગમાં અરજીની જાણકારી

Forest Guardની આ ભરતીમાં અરજી કરવા માટે સંપૂર્ણ સામાન્ય રીતે અન્ય પાછલા વર્ગના અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે 600 રૂપિયાની ફી ફરજિયાત જ્યારે sc અને st જાતિના લોકો માટે 150 રૂપિયા ફી ની જાહેરાત મોકલમાં આવી છે.

વન વિભાગમાં વર્ષ આયુની સીમા

Forest Guardમાં જે ફોર્મ ભરવા ઇચ્છતા હોય તો તેમની આયુ 21 વર્ષ અને મહત્તમ આયુ 35 વર્ષ સુધી ગણવામાં આવશે, આ આયુ 1 ઓગસ્ટ 2024 દ્વારા ધોરણ આધારની શરૂઆત અને આરક્ષિત વર્ગો સરકારના નિયમ અનુસાર મહત્તમ આયુ નિર્ધારિત મર્યાદા રાખવામાં આવી છે.

વન વિભાગ માટે તેની પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં અભ્યાર્થીને પસંદગી અને મુખ્ય પરીક્ષા આધાર અને ત્યારે બાદ ફિઝિકલ, ઈન્ટર્વ્યુ દેવાનું રહશે તીરે બાદ ડોકયુમેંટ વેરિફિકેશન અને તબીબી હશે ત્યારે બાદ ફાઇનલ લિસ્ટ બહાર પડશે.

ભરતીની પ્રક્રિયા

વન વિભાગની ભરતીમાં ફોર્મ ભરવા માટે ઓનલાઇન એપ્લિકેશન કરવું પડશે, ત્યારે બાદ પહલા તમારે ફોર્મ સારી ચેક કરી ને વાંચીને તમાર ડીટેલ પૂર્ણ કરવી ત્યાર બાદ ડોકયુમેંટ વેરિફિકેશન કરવાનું રહશે, એ ફોર્મ ભર્યા બાદ તમારે તે ફોર્મ ભરેલ હોય તેની સારી રીત ચકાસણી કરવી તીરે બાદ તેના સબમિટ કરવું.

આ ફોર્મ ભરવા માટે પાસપોર્ટ સાઈજે ફોટો અને તમારી સાચી સહી કરીને ત્યારે બાદ જ તમારે તમાર દસ્તાવેજને તમાર કેટગરી અનુશાર ઉપલોડ કરવાના રાહશે નહીંતર તકલીફ પડશે,તે માટે ફોર્મને ચેક કરવા બાદજ સબમિટ કરવું.

વન વિભાગમાં ખાલી જગ્યાઓની તારીખ

ફોર્મ ભરવાની તારીખ : 29 જુલાઇ 2024

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 10 ઓગસ્ટ 2024

Forest Guard Recruitment 2024
વન વિભાગ માટેની માહિતી અહીં ક્લિક કરો
વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

2024 માટે ફોરેસ્ટ ગાર્ડની ભરતીનું નવું અપડેટ ક્યારે બહાર પાડવામાં આવશે?

ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2024 માટેનું નવું અપડેટ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. વધુ માહિતી માટે ટ્યુન રહો!

હું 2024 માં ફોરેસ્ટ ગાર્ડની ભરતી માટે કેવી રીતે અરજી કરી શકું?

2024 માં ફોરેસ્ટ ગાર્ડની ભરતી માટે અરજી કરવા માટે, તમારે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની અને ત્યાં દર્શાવેલ અરજી પ્રક્રિયાને અનુસરવાની જરૂર પડશે.

024 માં ફોરેસ્ટ ગાર્ડની ભરતી માટે પાત્રતાના માપદંડ શું છે?

024 માં ફોરેસ્ટ ગાર્ડની ભરતી માટે પાત્રતા માપદંડ નવા અપડેટ સાથે જાહેર કરવામાં આવશે. નવીનતમ માહિતી માટે સત્તાવાર વેબસાઇટ તપાસવાની ખાતરી કરો.

શું 2024 માં ફોરેસ્ટ ગાર્ડની ભરતી માટેની પસંદગી પ્રક્રિયામાં કોઈ ફેરફાર થશે?

2024 માં ફોરેસ્ટ ગાર્ડની ભરતી માટેની પસંદગી પ્રક્રિયામાં કેટલાક અપડેટ્સ હોઈ શકે છે. ફેરફારો વિશે વધુ જાણવા માટે નવા અપડેટ માટે નજર રાખો.

નોંધ

આ પોસ્ટમાં આપેલ તમામ માહિતી સાચી છે છતાંય જો કોઈ ભૂલ થશે તો તેના માટે જવાબદાર રહેશું નહીં. તેથી ચકાસણી કર્યા બાદ તેની ઓરિજનલ લીંકમાં જવાનુંને ત્યાંથી વધુ માહિતી મેળવો.

Leave a Comment