Applyforjob.in

E Shram Card New Yojana 2024 : હવે મળશે 2 લાખ રૂપિયા સાથે ડર મહિને 3,000નું પેન્શન પણ

E Shram Card શું છે?

ભારતમાં રહેતા અમર તમાર મજદૂર ભાઈઓ તથા બહેનો, દર રોજની દૈનિક વેતન મજૂર તરીકે અથવા શાકભાજી, ફળ અને અન્ય મજૂરો તરીકે કામ કરે છે, તમે બધા લોકો આ યોજનાનો લાભ લેવાની ઈચ્છા હોય તો તમને પણ મળશે દર મહિને 2 લાખ સુધીનો અકસ્માત વીમો અને સાથે સાથે 3 હજારનું પેન્શન. આ લેખ ફક્ત એવા લોકો માટે છે જે લોકોને 2 લાખ સુધીની સહાય અથવા સાથે 3 હજારનું પેન્શન તેવા લોકો માટે આ યોજના અમલમાં કરેલ છે. જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

આ યોજનામાં અરજી કરવાની, જરૂરી દસ્તાવેજો, ફોર્મ કેવી રીત ભરવું, લાયકાત શું હશે, બધી માહિતી નીચે આપવામાં આવેલ છે.

E Shram Cardના ફાયદા શું છે?

  • દેશના તમામ મજૂરો ઇ- શ્રમ કાર્ડ બનાવી શકે છે.
  • E Shram Card દ્વારા તમને મળશે 2 લાખનો સંપૂર્ણ અકસ્માત વીમો.
  • તમાર બાળકોને શિક્ષણ મળશે.
  • તમે માનધાન યોજના માટે પણ પણ અરજી કરી શકો છો. તમને 60 વર્ષની ઉંમર બાદ 3 હજાર રૂપિયા સંપૂર્ણ નાણાકીય સહાય આપવામાં આવશે.
  • તમારું ભવિષ્ય ઉજ્જવળ વગેરે બનાવી શકીશું.

E Shram Cardની ભરતી માટેની જરૂરી લાયકાત શું છે?

ઇ-શ્રમ કાર્ડ બનવા માટે તમારે કેટલી લાયકાત પૂરી પાડવી પડશે જે નીચા મુજબ આપેલ છે.

  • કામદારો અસંગઠીત ક્ષેત્માં કામ કરતાં હોવ જોઈએ.
  • આ યોજનાનો લાભ લેવા માટે બધા લોકો ભારતના રહેવાશી હોવા જરૂરી છે.
  • ઇ-શ્રમ કાર્ડની હેઠળ, કામદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ વેગેર…

E Shram Cardની યોજનામાં અરજી કરવા માટેના જરૂરી દસ્તાવેજો

E Shram Card પર અરજી કરવા માટે તમારે જરૂરી દસ્તાવેજોની પણ જરૂરી છે, જેની જાણકારી નીચે મુજબ આપેલ છે.

  • આધાર કાર્ડ
  • બેંક પાસબૂક
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • આધાર કાર્ડ સાથે લિંક કરેલ નંબર વગેરે.

આ દસ્તાવેજો દ્વારા તમે તમાર માટે ઇ-શ્રમ કાર્ડ માટે અરજી કરી શકો છો.

E Shram Card માટે અરજી કેવી રીત કરવી સંપૂર્ણ જાણકારી?

  • ઓનલાઇન અરજી કરવા માટે બધા કામદારોએ પેહલા ઓનલાઇન લિંક દ્વારા વેબસાઇટની મુલાકાત લેવાની રહશે.
  • લિંક પર ક્લિક કર્યા બાદ તેનું હોમ પેજ પર જવાનું રહશે, ત્યારે બાદ સેલ્ફ રજીસ્ટ્રેશન પેજ તમારે સામને ખૂલી જશે.
  • ત્યારે બાદ તમરે રજીસ્ટ્રેશન ફોર્મ યોગ્ય રીતે ભરવાનું રહશે અને સબમિટ તેમાં તમરે બધી જાણકારી નાખવાની રહશે. અને તેમાં તમરે ફોનનું ઇ મેઇલ આઈડી નાખવાનું રહશે.
  • ત્યારે બાદ તમારે એ જ લોગિન આઈડી અને પાસવર્ડની મદદથી તમાર પોર્ટલમાં લોગિન કરવું પડશે.
  • પોર્ટલમાં લૉગિગ કર્યા બાદ તમારે બધા આરાજદારોની સામે એપ્લિકેશન ફોરમ ખુલશે, જે તમારે કાળજીપૂર્વક ભરવાનું હશે.
  • બધી જ જરૂરી માહિતી દસ્તાવેજો સ્કને કરીને તમારે ઓનલાઇન અપલોડ કરવાના રહશે.
  • તમારે બધી જ જાણકારી પૂર્ણ થયા બાદ તમારે બધી જાણકારીને સમપૂર્ણ રીત જોઈ લેવાનું ત્યારે બાદ નીચે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહશે.
  • આ બધુ કર્યા બાદ તમારું અરજી સંપૂર્ણ રીત પૂર્ણ થાય જશે, તમે ત્યારે બાદ ઇ-શ્રમ કાર્ડ મળી રહશે.

ડાઉનલોડ કેવી રીત કરવું ?

  • તમારે E Shram Card ઘરે બેઠા મેળવવું હોય તો તમારે તે એપ્લિકેશન સ્ટેપ ફોલો કરવાનું રહશે.
  • ઇ-શ્રમ કાર્ડના હોમ પર આવ્યા પછી, પહેલેથી જ નોંધાયેલ વિભાગમાં, તમને ડાઉનલોડ UNA કાર્ડનું વિકલ્પ હશે.
  • ક્લિક કર્યા બાદ તમારી સામે એક નવું પેજ ઓપન પેજ ખુલશે.
  • તમારે તમાર આધાર લિંક કરેલ મોબાઈલ નંબર પસંદ કરવો પદશસે અને તે નંબર પર OTP વિકલ્પ પર ક્લિક કરવું પળશે.
  • ત્યારે બાદ તમારે તમારે એક નવા પેજ પર આધાર કાર્ડ દાખલ કરવાનો રહશે. ત્યારે બાદ તમારે ફોન માં OTP આવશે તે દાખલ લરવાનું રહશે.
  • ત્યારે બાદ ત્યાં તામ્ર ઇ-શ્રમ કાર્ડની સંપૂર્ણ જાણકારી જોવા મળશે. અને ત્યાં KYC માહિતીનો વિકલ્પ મળશે જેના ઉપર તમારે ક્લિક કરવાનું રહશે.
  • ત્યારે બાદ તમરે UNA કાર્ડ ડાઉનલોડ કરવાનું જેમાંથી તમરે ડૉનલોડ UNA કારની વિકલ્પ પર ક્લિક કરવાનું રહશે.
  • આ બધુ કર્યા બાદ તમને ઇ-શ્રમ કાર્ડ ઘરે બેઠા મળશે.
E Shram Cardમાં ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

ઇ શ્રમ કાર્ડ નવી યોજના 2024 શું છે?

ઇ શ્રમ કાર્ડ નવી યોજના 2024 એ એક સરકારી પહેલ છે જેનો હેતુ અસંગઠિત ક્ષેત્રના કામદારોને અનન્ય ઓળખ કાર્ડ આપવાનો છે, જે ઇ શ્રમ કાર્ડ તરીકે ઓળખાય છે. આ કાર્ડ કામદારોને વિવિધ લાભો અને સેવાઓ સુધી પહોંચવામાં મદદ કરશે.

હું ઇ શ્રમ કાર્ડ માટે કેવી રીતે અરજી કરી શકું?

ઇ શ્રમ કાર્ડ માટે અરજી કરવા માટે, તમે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈ શકો છો અને ઑનલાઇન અરજી ફોર્મ ભરી શકો છો. તમારે તમારો આધાર નંબર, બેંક ખાતાની માહિતી અને અન્ય સંબંધિત દસ્તાવેજો જેવી વિગતો પ્રદાન કરવાની જરૂર પડશે.

ઇ શ્રમ કાર્ડ હોવાના ફાયદા શું છે?

ઇ શ્રમ કાર્ડ રાખવાથી અસંગઠિત ક્ષેત્રના કામદારોને સામાજિક સુરક્ષા યોજનાઓ, વીમા લાભો અને વિવિધ સરકારી સેવાઓ સુધી પહોંચવામાં મદદ મળી શકે છે. તે અનૌપચારિક ક્ષેત્રમાં કામદારો માટે ઓળખના સ્વરૂપ તરીકે પણ કામ કરે છે.

શું ઇ શ્રમ કાર્ડ નવી યોજના 2024 માત્ર ચોક્કસ પ્રકારના કામદારો માટે છે?

ના, ઇ શ્રમ કાર્ડ નવી યોજના 2024 અસંગઠિત ક્ષેત્રના તમામ કામદારો માટે ખુલ્લી છે, તેઓ ગમે તે પ્રકારના કામ કરે છે. ભલે તમે બાંધકામ કામદાર, શેરી વિક્રેતા, ઘરેલું મદદગાર અથવા અન્ય કોઈપણ અનૌપચારિક ક્ષેત્રના કામદાર હોવ, તમે Eશ્રમ કાર્ડ માટે અરજી કરી શકો છો.

Leave a Comment