કેનેરા બેંક મુદ્રા લોનની જાણકારી
canara bank mudra loan 2024 ઘણા લોકોને તેનો વ્યવસાય શરૂ કરવા ઈચ્છે છે, પરંતુ તેમની પાસે પૂરતા પૈસા ન હોવાને કારણે તેમના સપના અધૂરા રહી જતાં હોય છે. તેથી તેના એ સપના પૂરા થાય તેથી કેનેરા બૅંક મુદ્રા લોન ચાલુ કરી છે જેથી કરીને બધા ઉવાનોના સપના હવે સપના નહીં રહે. આવી સ્થિતિમાં કેનેર બેંક મુદ્રાએ આ લોન ચાલુ કરીને યુવાન માટે શ્રેષ્ઠ વિકલ્પ કાઢી આપેલ છે. આ લોન વિશે ચાલો જનીયે સંપૂર્ણ માહિતી.
કેનેરા બેંક મુદ્રા શું છે જાણીએ
canara bank mudra loan 2024 એ ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ યોજના છે એ કેનેરા બેંક મુદ્રા લોન એ એક જ નહીં પરંતુ કેનેરા બેંક સિવાય પણ ઘણી બેંકો દ્વારા એ લોન લાગુ કરવામાં આવી રહી છે . એ યોજના દ્વારા યુવાનો ને 10,000 થી 10 લાખ સુધીની લોન આપવામાં અવશે. આ લોનથી તમે તમારી ફેક્ટરી અથવા ઉધ્યોગ ચાલુ કરવા અથવા પોતાનું નાનુ બિઝનેસ પ્લાન ચાલુ કરી શકો છો.
આ લોનના પ્રકાર
- કિશોર મુદ્રા લોનમાં 50,000 થી 5 લાખ સુધીની મળશે લોન.
- શિશુ મુદ્રા લોનમાં 50,000ની નાના વ્યવસાય કરવા માટે લોન મળશે.
- તરુણ મુદ્રા લોનમાં 5 લાખથી 10 લાખ સુધીની લોન મળશે.
આ લોન ચાલુ કરવાની વય મર્યાદા અને માપદંડ
canara bank mudra loan 2024માં અરજી કરવા માટે વ્યક્તિને કઈ કઈ શરતો પૂરી કરવી પળશે.
- આ લોન ચાલુ કરવા માટે 18 થી 65 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે.
- બેંકમાં ડિફૉલ્ટર ન બનો.
- ભારતના વતની હોવા જરૂરી છે.
- છેલ્લા 2 વર્ષથી સારો બિઝનેસ ચાલી રહ્યો છે ( જો હાલનો વ્યવસાય હોય તો.)
- નવા નવા વ્યવસાય માટે નવી વિગતવાર યોજના બનાવવી.
લોન માટેના જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- જન્મનું પ્રમાણપત્ર
- જાતિનું પ્રમાણપત્ર
- રહેઠાણનું પ્રમાણપત્ર
- ધોરણ 10નું પ્રમાણપત્ર
- 6 મહિનાનું બૅંક સ્ટેટમેન્ટ
- વ્યવસાયની બેલેન્સ શીટ
- પાર્ટનારકશિપ ડીડ અને મેમોરેન્ડમ ( જેને લાગુ હોય તેના માટે )
- ઇન્કમ ટેક્સ રિટર્ન
- ફોટો પાસપોર્ટ સાઈઝનો
અરજી કરવાની પ્રક્રિયા
canara bank mudra loan 2024માટે કેવી રીત અરજી કરવી તેની જાણકારી.
પેહલા તમે તમારી નજીકમાં આવેલ કેનેર બેંક શાખાની મુલાકાત લો. ત્યારે બાદ કેનેરા બેંક મુદ્રા લોન માટેનું ફોર્મ મેળવો. ત્યારે બાદ ફોર્મની સંપૂર્ણ માહિતી વાંચીને ભરવી. તમાર બધા દસ્તાવેજો તે ફોર્મમાં જોડો. ત્યારે બાદ તમે તમાર ફોર્મને એક વાર ફરી ચેક કરીને તમાર બૅંકની શાખામાં સબમિટ કરી આપવાનું.
ત્યારે બાદ તમારી બેંક તમારા ફોર્મની અને તમાર દસ્તાવેજની ચકાસણી કરશે,જો તે ફોર્મની ચકાસણી કર્યા બાદ બધી જાણકારી સાચી હશે તો તે તમારી લોન મંજૂર કરી આપશે,અને તમાર કેનેરા બેંકમાં પૈસા જમા કરવામાં આવશે.
આ મુદ્રા લોનના ફાયદાઓ
- સરળ પ્રક્રિયા : અરજીની પ્રક્રિયા સરળ અને જરૂરી દસ્તાવેજો પણ ઓછા છે.
- આ લોન માટે તમારે 10 લાખની લોનમાં કોઈ પણ ગેરંટી જરૂરી નથી.
- ઓછા વ્યાજ દરે મુદ્રા લોન પરની વ્યાજ દર અન્ય બિઝનેસ લોન કરતાં ઓછો છે.
- આ લોનમાં પુનઃચુકવણીના વિકલ્પો પણ ઉપલબ્ધ છે.
સાવચેતી માટેના પગલાં
આ canara bank mudra loan 2024 લેવા પેહલા તમારે તમારું બિઝનેસ પ્લાનને સારી રીત જાણકારી કરીને તેની ત્યારી કર્યા બાદ એ લોન લેવી. તમારે જેટલી ઉપયોગિતા હોય એટલાજ પૈસા લેવા અને જેને તમે આગળ ચૂકવી શકો. ત્યારે બાદ સમયસર EMI ચૂકવી જેથી તમારે ક્રેડિટ સ્કોર સારો રહે.
canara bank mudra loan 2024 માં લોન નાના વેપારી અને ઉધમીઓ માટે એક વરદાન છે. ફક્ત તમારા વ્યવસાયને સરૂ કરવા માટે અને તેને આગળ વધારવા માટે મદદ રૂપ બનશે. પરંતુ દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં પણ ઘણો ફાળો આપે છે. જો તમે ઉધોગની જાણકારી કે નાના બિઝનેસ માં સફળ વ્યક્તિ હોય તો આ લોન તમાર માટે ખૂબ જ લાભદાયક બની સકશે. આ લોન લેતા પેહલા તમારે તમારું નાણાંની સ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન કરવાનું ભૂલશો નહીં અને જવાબદારિપૂર્વક લોનનો ઉપયોગ કરવો જેથી કરીને કઈ અનગણી દુવિધા ન સર્જાય તેનું ખાસ ધ્યાન રાખવું.
કેનેરા બેંકની વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
વધુ જાણકારી માટે | અહીં ક્લિક કરો |
નોંધ.
આ પોસ્ટમાં આપેલ તમામ માહિતી સાચી છે છતાંય જો કોઈ ભૂલ થશે તો તેના માટે જવાબદાર રહેશું નહીં. તેથી ચકાસણી કર્યા બાદ તેની ઓરિજનલ લીંકમાં જવાનુંને ત્યાંથી વધુ માહિતી મેળવો.
કેનેરા બેંક મુદ્રા લોન 2024: હું આ લોન માટે કેવી રીતે અરજી કરી શકું?
તમે કેનેરા બેંક મુદ્રા લોન 2024 માટે તમારી નજીકની કેનેરા બેંક શાખાની મુલાકાત લઈને અને જરૂરી અરજી ફોર્મ ભરીને અરજી કરી શકો છો.
કેનેરા બેંક મુદ્રા લોન 2024: લોનની મહત્તમ રકમ કેટલી ઉપલબ્ધ છે?
કેનેરા બેંક મુદ્રા લોન 2024 હેઠળ ઉપલબ્ધ મહત્તમ લોનની રકમ રૂ. સુધી છે. 10 લાખ.
કેનેરા બેંક મુદ્રા લોન 2024: શું આ લોન માટે કોઈ ચોક્કસ વ્યાજ દર છે?
હા, કેનેરા બેંક મુદ્રા લોન 2024 માટે સ્પર્ધાત્મક વ્યાજ દરો ઓફર કરે છે. તમે તમારી નજીકની શાખામાં વર્તમાન દરો વિશે પૂછપરછ કરી શકો છો.
કેનેરા બેંક મુદ્રા લોન 2024: આ લોનની ચુકવણીની અવધિ શું છે?
કેનેરા બેંક મુદ્રા લોન 2024 માટે પુન:ચુકવણીનો સમયગાળો ઉધાર લીધેલી રકમ અને લેનારાની નાણાકીય પરિસ્થિતિના આધારે બદલાઈ શકે છે. બેંકના પ્રતિનિધિ સાથે આ અંગે ચર્ચા કરવી શ્રેષ્ઠ છે.
કેનેરા બેંક મુદ્રા લોન 2024: શું આ લોન માટે કોઈ કોલેટરલ જરૂરિયાતો છે?
ના, કેનરા બેંક મુદ્રા લોન 2024 એ એક અસુરક્ષિત લોન છે, એટલે કે તમારે તેના માટે અરજી કરવા માટે કોઈ કોલેટરલ અથવા સિક્યોરિટી આપવાની જરૂર નથી.