Applyforjob.in

Mukhyamantri Bhagyalaxmi Bond yojana 2024: બધી દિકરીઓને મળશે રૂપિયા 25,000 ની સહાય

Mukhyamantri Bhagyalaxmi Bond yojana 2024

Bhagyalaxmi Bond યોજના શું છે?

આ યોજનાનો ઉદ્રેશય બાંધકામ કરનાર કારીગરોની દિકરીયોને સારી તબીબી ક્ષેત્રે શિક્ષણને ખર્ચેને પહોંચી વળવા માટે છે. આ યોજનાનો લાભ કેવી રીત અને કોણ લઈ સકશે. આ યોજના માટેનો લાભ લેવા માટે કયા દસ્તાવેજની જરૂર હશે, આ યોજનાની સંપૂર્ણ માહિતી આપીશું.

Bhagyalaxmi Bondની સંપૂર્ણ જાણકારી

રાજ્ય સરકાર મુજબ ગરીબ અને પછાત વર્ગના લાભાર્થે આલમમાં મૂકવામાં આવેલી નવીન યોજનાઓ સરકાર દ્વારા ચાલવામાં આવેલ છે. એઆ મુખ્યમંત્રી ભાગ્ય લક્ષ્મી બોન્ડ યોજના સરકાર દ્વારા નાણાકીય યોજના છે. કોઈ પણ બાંધકામ કામદારોના ઘરે પુત્રીનો જન્મ થયો હોય તો 1 વર્ષની અને આ યોજનામાં અરજી કરવામાં આવે તો તેમણે 25,000ની ભાગ્ય લક્ષ્મી બોન્ડ યોજનો લાભ મળશે. અને જ્યારે દીકરી 18 વર્ષની થાય ત્યારે આ ભાગ્ય લક્ષ્મી બોન્ડ યોજમાથી પૈસા ઉપાડી શકે છે.

Bhagyalaxmi Bond યોજનાનો મુખ્ય હેતુ શું છે?

Mukhyamantri Bhagyalaxmi Bond યોજના ” દીકરી ભણાવો દીકરી વધાવો ” ના ઉદ્રેશ સાથે અમલમાં મૂકવામાં આવી છે. જેમાં પરિવારમાં દીકરીના જન્મના વધામણા માટે દીકરીને 25,000/- ના બોન્ડ આપવામાં આવે છે. ભાગ્ય લક્ષ્મી બોન્ડ યોજનાનો મુખ્ય હેતુ નીચે મુજબ છે.

  • સ્ત્રી સશક્તિકરણ માટેનો મુખ્ય હેતુ.
  • બાંધકામ શ્રમિકોની દીકરીઓને શિક્ષણ માટેની આર્થિક સહાય.
  • સ્ત્રી ભ્રણ હત્યાને અટકવામાં માટે.

Bhagyalaxmi Bond યોજનાનો લાભાર્થી પાત્ર?

  • ગુજરાત બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન લેબર વેલ્ફેર બોર્ડમાં નોંધાયેલ બાંધકામ કામગીરીની પુત્રી એઆ ઉઓજનનો લાભ ઉઠાવી સકશે.
  • ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજનામાં દીકરીના માતા-પિતાને લાભાર્થી પુત્રીના પિતા સહાય ન હોય તો તેવા કિસ્સામાં લાભાર્થીની ગણવામાં આવશે.
  • મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના મુજબ સહાય મેળવા માટે વ્યક્તિએ દિલીવારીના 12 મહિનાની અંદેર જો અરજી કરેલ હોય તો તેમણે 25,000ની સહાય મળશે.

Bhagyalaxmi Bond યોજનામાં દસ્તાવેજની સપૂર્ણ જાણકારી

  • લાભાર્થીનું આધારકાર્ડ
  • દીકરીના જન્મનું પ્રમાણપત્ર
  • બાંધકામ શ્રમિકના પ્રમાનપત્ર
  • રેશનકાર્ડ
  • લભાર્થી દીકરીનું આધારકાર્ડ
  • બોન્ડ મેળવવા માટે બૈંકનું ફોર્મ
  • નમૂના મુજબનું સોગંદનામું
  • બાંધકામ શ્રમિકનું ઓળખકાર્ડ
  • આ બધાની નકલ જરૂરી છે.

ખાસ નોંધ : બાંધકામ શ્રમિકને સહાય મેળવામાં માટે બાંધકામશ્રમિકનું ઓળખકાર્ડ,સ્માર્ટકાર્ડ રજૂ કરવાનું રહશે. ઓળખકાર્ડ અને સ્માર્ટકાર્ડ સમય સાથે રિન્યૂઅલ કારવેલું હોવું જરૂરી છે.

Bhagyalaxmi Bond યોજનાની ઓનલાઇન અરજી કરવાની જાણકારી

  • પેહલા અરજદારે ઓનલાઇન ભાગ્યલક્ષ્મીની વેબસાઇટ પર જવાનું.
  • ત્યારે બાદ ગુજરાતની સત્તાવાર વેબસાઇટ પર જવાનું.
  • ત્યારે બાદ નવા અરજદારે સન્માન પોર્ટલ પર નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરવાની રાહશે. રજીસ્ટ્રેશ કરતી સમયે ઉઝર આઈડી અને પાસવર્ડ, મોબાઈલ પર sms મોકલવામા આવશે.
  • નોંધણી કર્યા બાદ, અર્જરદારે લૉગીન કર્યા પછી અરજદારે ગુજરાત બિલ્ડીંગ અને અન્ય બાંધકામ મંજૂર કલ્યાણ બોર્ડ દ્વારા અમલમાં મુકાયેલી યોજનાઓની સંપૂર્ણ જાણકારી લેવાની રાહશે.
  • બધી યોજનામાંથી ઉમેદવારે મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ સહાય યોજનાની પસંદગી કરવાની.
  • આ કર્યા બાદ એક નવું પેજ ખુલશે જેના પર તમારે ઓનલાઇન ફોર્મ ભરવાનું રાહશે, તેમા અરજદારે તેમની પોતાની સંપૂર્ણ જાણકારીની પૂરતી કરવાની, જેમાં લેબર આઇડેન્ટિફિકેશન કાર્ડની જાણકારી, આરાજદારનું નામ, સરનામું અને ઘણી માહિતી તમારે એ ફોર્મમાં ભરવાની હશે. એઆ બધી જાણકારી પૂર્ણકર્યા બાદ સેવ કરવાનું રાહશે.
  • ત્યારે બાદ તેમાં ફોર્મમાં આપેલ તમામ માહિતીની પૂરતી કરવાની રાહશે.
  • આ બધી માહિતીની પૂરતી કર્યા બાદ તમારે તમાર દસ્તાવેજ અપલોડ કરવાના રાહશે.
  • જ્યારે તમે એપ્લિકેશન ફોર્મ ભર્યા બાદ દસ્તાવેજ અપલોડ કર્યા બાદ એક એપ્લિકેશન નંબર આવશે, તેને તમારે આગળની માહિતી માટેની પક્રિયા માટે રેકોર્ડમાં રાખવા પાળશે.
  • આ બધી પ્રક્રિયા કર્યા બાદ તમારે તેની પ્રિન્ટ પ્રાપ્ત કરવાની રાહશે, એના એપ્લિકેશન નંબર દ્વારા તમે અરજીની સ્થિતિ જાણી શકશો.
ભાગ્યલક્ષ્મી બોન્ડ યજનમાં અરજી કરવા માટે અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના 2024 શું છે?

ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના 2024 એ એક સરકારી યોજના છે જેનો હેતુ ભાગ્યલક્ષ્મી બોન્ડમાં રોકાણ દ્વારા નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા અને મહિલાઓને સશક્તિકરણ કરવાનો છે.

હું ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના 2024 માં કેવી રીતે ભાગ લઈ શકું?

ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના 2024 માં ભાગ લેવા માટે, તમે તમારી નજીકની બેંક અથવા નાણાકીય સંસ્થાની મુલાકાત લઈ શકો છો અને ભાગ્યલક્ષ્મી બોન્ડ ખરીદવાની પ્રક્રિયા વિશે પૂછપરછ કરી શકો છો.

ભાગ્યલક્ષ્મી બોન્ડમાં રોકાણ કરવાના ફાયદા શું છે?

ભાગ્યલક્ષ્મી બોન્ડમાં રોકાણ માત્ર નાણાકીય સુરક્ષા અને વૃદ્ધિની તકો જ પ્રદાન કરતું નથી, પરંતુ મહિલા સશક્તિકરણ અને નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયાસોને પણ સમર્થન આપે છે.

શું હું પરિપક્વતા પહેલા મારા ભાગ્યલક્ષ્મી બોન્ડને લઈ શકું?

હા, તમે તમારા ભાગ્યલક્ષ્મી બોન્ડને મેચ્યોરિટી પહેલાં લઈ શકો છો, યોજનાના નિયમો અને શરતોને આધીન. જો કે, મહત્તમ વળતર મેળવવા માટે તમારા રોકાણને સંપૂર્ણ મુદત માટે પકડી રાખવાની સલાહ આપવામાં આવેલ છે.

Leave a Comment