IWAI ભરતી 2024 : ઇનલેન્ડ વારવે અર્થોટી ઓફ ઈન્ડિયા દ્વારા ઘણા પદો માટે નવી ભરતી માટેનુ નોટિફિકેશન ચાલુ કરવામાં આવેલું છે. IWAI ભરતીમાં અરજી કરવા માટે 16 ઓગસ્ટ 2024થી ચાલુ થશે. અરજી કરવા માટેની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2024 સુધી છે.
ઇનલેન્ડ વારવે અર્થોટી ઓફ ઈન્ડિયા ભરતીની મહત્વપૂર્ણ માહિતી અને ઓનલાઇન એપ્લિકેશન લિંક દ્વારા તમે પણ અરજી કરી સકશો તેની સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવેલ છે.
ઇનલેન્ડ વારવે અર્થોટી ઓફ ઈન્ડિયા ભરતી 2024 માહિતીનું કોષ્ટક
ભરતી બોર્ડનું નામ | ઇનલેન્ડ વારવે અર્થોટી ઓફ ઈન્ડિયા (IWAI) |
પદનું નામ | અનેક પદ માટેની ભરતી છે |
કુલ પદ | 37 |
છેલ્લી તારીખ | 15 સપ્ટેમ્બર 2024 |
કેટેગરી | IWAI ભરતી 2024 |
અધિકારી વેબસાઇટ | iwai.nic.in |
IWAI ભરતી 2024ની મહત્વની તારીખો
ઇનલેન્ડ વારવે અર્થોટી ઓફ ઈન્ડિયા દ્વારા વિવિધ પદો પર ભરતી માટે લખાણ માતેની નોંધ ચાલુ કરવામાં આવેલ છે. ઇનલેન્ડ વારવે અર્થોટી ઓફ ઈન્ડિયા ભરતીમાં અરજીકરવા માટે 16 ઓગસ્ટ 2024 અને છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2024 સુધીમાં અરજી કરી લેવાનું.
IWAI ભરતી માટે ફોર્મની ફી
ઇનલેન્ડ વારવે અર્થોટી ઓફ ઈન્ડિયા 2024માં મહિલા જનરલ કેટેગરી અને ઓબીસી કેટેગરી માટેની અરજી ફી 500 રાખવામાં આવેલ છે. અને વધુ એસસી કેટેગરી, એસટી કેટેગરી અને ઇસડબ્લ્યુએસ કેટેગરી અથવા પીડબ્લ્યુડી માટે અરજી ફી 200 છે. એપ્લિકેશન ફી ચૂકવણી તમે ઓનલાઇન દ્વારા પણ કરી શકો છો.
IWAI માટેના પાત્રતા
ઇનલેન્ડ વારવે અર્થોટી ઓફ ઈન્ડિયામાં નવી વિવિધ પદ ઉપર ભરતીમાં અરજી કરવા માટે આયુ સીમા અલગ છે, તેથી આયુ સીમાની વધુ માહિતી માટે નોટિફિકેશન જુવો.
- ખાલી જગ્યાઓ : 37
IWAI ભરતી 2024માં પસંદગીની પ્રક્રિયા
ઇનલેન્ડ વારવે અર્થોટી ઓફ ઈન્ડિયા દ્વારા ભરતી 2024 નું આવેદક સૌ પ્રથમ લખવાનું રહશે. લેખિત પરીક્ષા પેહલા તમારે પાસ કરવાની રહશે ત્યારે બાદ સ્કિલ ટેસ્ટ /સાઈપિંગ ટેસ્ટ/ડ્રાઇવિંગ ટેસ્ટ વગેરે આગળ આપવાની. પરીક્ષા ટ્રેડ પાસ કર્યા બાદ તમારે ડોકયુમેંટની તપાસ થશે. ડોકયુમેંટ તપાસ કારવ્ય બાદ પરીક્ષણ થશે.
IWAI ભરતી 2024 માટે અરજી કેવી રીત કરવી
ઇનલેન્ડ વારવે અર્થોટી ઓફ ઈન્ડિયાની ભરતી માટે અરજી કરવાની રહશે તેની તમારે અરજી કેવી રીતે કરવાની રહશે તેની સંપૂર્ણ જાણકારી આપીશું.
આ ઇનલેન્ડ વારવે અર્થોટી ઓફ ઈન્ડિયામાં અરજી કરવા માટે તમરે iwai.nic.in પર જવાનું,ત્યારે બાદ તમારે ઇનલેન્ડ વારવે અર્થોટી ઓફ ઈન્ડિયાની લિંક પર ક્લિક કરવાનું રહશે.
પહલી વાર અરજી કરવા માટે વ્યક્તિએ તેમ તેનું ID અને પાસવર્ડ નાખવાના રાખશે, ભરતીની પૂછપરછ કરવા માટે માહિતીની સાચી રિતથ ભરવાની.ત્યારે બાદ તમારે જરૂરી દસ્તવેજો, સહી, ફોટો, અપલોડ કરવા રહશે અને અરજી માટેની ફી તમારે ઓનલાઇન માધ્યમ દ્વારા ચૂકવવાની રહશે. આ બધુ કર્યા બાદ તમારે તમાર ફોનમાં પાસવર્ડ તેના રાખવાના રહશે અને તેનું પ્રિન્ટ આઉટ કાઢવાનું. તમારે આ પ્રિન્ટ હશે તો આગડના જીવનમાં ઉપયોગી બનશે.
IWAI માં અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
વધુ જાણકારી માટે | અહીં ક્લિક કરો |
ઇનલેન્ડ વારવે અર્થોટી ઓફ ઈન્ડિયા ભરતી 2024 શું છે?
ઇનલેન્ડ વારવે અર્થોટી ઓફ ઈન્ડિયા ભરતી 2024 એ સંસ્થામાં વિવિધ નોકરીની ખાલી જગ્યાઓ ભરવા માટે ઈન્લેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IWAI) દ્વારા નવીનતમ ભરતી ડ્રાઈવ છે.
હું ઇનલેન્ડ વારવે અર્થોટી ઓફ ઈન્ડિયા ભરતી 2024 માટે કેવી રીતે અરજી કરી શકું?
ઇનલેન્ડ વારવે અર્થોટી ઓફ ઈન્ડિયાની ભરતી 2024 માટે અરજી કરવા માટે, તમે IWAI ની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈ શકો છો અને તમારી અરજી સબમિટ કરવા માટે આપેલી સૂચનાઓને અનુસરો.
ઇનલેન્ડ વારવે અર્થોટી ઓફ ઈન્ડિયા ભરતી 2024 માં નોકરીની કઈ જગ્યાઓ ઉપલબ્ધ છે?
IWAI ભરતી 2024 માં ઉપલબ્ધ નોકરીની જગ્યાઓમાં જુનિયર એન્જિનિયર, આસિસ્ટન્ટ મેનેજર અને ડેટા એન્ટ્રી ઓપરેટર જેવી ભૂમિકાઓ શામેલ હોઈ શકે છે.
શું ઇનલેન્ડ વારવે અર્થોટી ઓફ ઈન્ડિયા ભરતી 2024 માટે અરજી કરવા માટે કોઈ વય મર્યાદા છે?
હા,ઇનલેન્ડ વારવે અર્થોટી ઓફ ઈન્ડિયા ભરતી 2024માં અમુક નોકરીની જગ્યાઓ માટે વય મર્યાદા ઉલ્લેખિત હોઈ શકે છે. વિગતો માટે સત્તાવાર સૂચના તપાસવાની ભલામણ કરવામાં આવે છે.
ઇનલેન્ડ વારવે અર્થોટી ઓફ ઈન્ડિયા ભરતી 2024 માટે અરજી કરવાની અંતિમ તારીખ ક્યારે છે?
ઇનલેન્ડ વારવે અર્થોટી ઓફ ઈન્ડિયા ભરતી 2024 માટે અરજી કરવાની અંતિમ તારીખ સત્તાવાર સૂચનામાં ઉલ્લેખિત કરવામાં આવશે. પસંદગી પ્રક્રિયા માટે ધ્યાનમાં લેવાતી નિર્દિષ્ટ સમયમર્યાદા પહેલાં તમારી અરજી સબમિટ કરવાની ખાતરી કરો.