Applyforjob.in

Driver vacancy new update 2024 : 10 પાસ પર મળશે ડ્રાઇવર માટેની નોકરી

Driverની ભરતીમાં અરજી કરવાની પ્રક્રિયા શરૂ થય ગઈ છે. આવી સ્થિતિમાં તમે પણ 10 ઓસસ કર્યું હોય છે તો તમે પણ ડ્રાઇવરની પોસ્ટ પર કામ કરવામાં રસ ધરાવતા હોય તો આ ભરતીમાં ફોર્મ ભરી આપવું. આ ભરતી માટેનું જાહેરનામું બહાર પાડનાર સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ અલ્હાબાદ જજ પ્રયાગરાજે આ ભરતીનું જાહેરનામું બહાર પાળ્યું છે.

Driver માટેની ભરતીમાં અરજી કરવા માટે નોટિફિકેશન હેઠળ ડ્રાઇવરની જગ્યાઓ માટે લાયકાત ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. તેમને જણાવી દઈએ કે મેટ્રીક્સ લેવલ 2 મુજબ આ ડ્રાઇવરની ભરતીમાં ખૂબ જ સારો પગાર પણ આપવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો તેમને અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની રહશે.

તમે પણ Driverની ભરતીમાં અરજી કરવા ઇચ્છતા હોય તો તમને એઆ ભરતી માટેની સંપૂર્ણ માહિતી વિગતવાર આપવા જઇ રહ્યા છે. આ ભરતીમાં ફોર્મ કેવી ભરવું, લાયકાત, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, વગેરેની જાણકારી આપશું.

ડ્રાઇવરની ભરતીમાં ખાલી જગ્યાઓ

Driverની ભરતીમાં કુલ 22 જૂથની ભરતી માટે તમે અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ડ્રાઇવરની ભરતીમાં તમે પણ લાભ લેવા ઇચ્છતા હોય તો અરજી કરવા માટેની છેલ્લી તારીખ 20 ઓગસ્ટ 2024 સુધી ભરી સકશો. તમને જણાવી દઈએ કે આ અંતર્ગત દેશના તમામ પુરુષ અને મહિલા ઉમેદવાર અરજી કરી સકશે. આ ભરતીમાં ઉમેદવારની લાયકાત અને અનુભવ હોવો જરૂરી છે. તમારે તમારું એપ્લિકેશન ફોર્મ ઓફલાઇન મોડમાં સબમિટ કરવું પડશે.

અરજી કરવા માટેની જાણકારી

ડ્રાઇવર માટેની ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારોએ અરજી કરતી સમયે કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહશે નહીં. આ ભરતી માટેની બધી પ્રક્રિયા તમામ ઉમેદવારો માટે ફ્રી કરવામાં આવી છે.

Driver માટેની વય અને મર્યાદા

આDriver માટેની ભરતીમાં સેન્ટ્રલ અડમિનિસ્ટ્રેટ ટ્રિબ્યુનલે ડ્રાઇવર ભરતી માટે વય મર્યાદા નક્કી કરેલ છે. જેની સંપૂર્ણ જાણકારી નીચે આપલે છે.

  • આ ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારોની ઉંમર 18 વર્ષ હોવી જરૂરી છે.
  • વિભાગ દ્વારા આ ભરતી માટે લઘુત્તમ વય 27 વર્ષ નક્કી કરેલ છે.
  • આ ડ્રાઇવર માટે જ્યારે અરજી કરીને ફોર્મ સબમિટ કરવામાં આવશે ત્યારે ઉંમરની ગણતરી કરવામાં આવશે.
  • એઆ ભરતી હેઠળ અનામત વર્ગોને પણ સરકારની સૂચના અનુસાર ઉપલી વય મર્યાદામાં થોડી છૂટછાટ મળશે.

Driver માટે શૈક્ષણિક લાયક શું હશે?

જે ઉમેદવારને ડ્રાઇવરની ભરતીમાં અરજી કરવાની ઈચ્છા છે, તેઓને પેહલા શૈક્ષણિક લેકટની સંપૂર્ણ જાણકારી લેવી જરૂરી છે. આ પોસ્ટમાં કામ કરવા માટે ઉમેદવારને નીચેની લાયકાત હોવી જરૂરી છે.

  • ઉમેદવારને 10 ધોરણ પાસ કર્યું જરૂરી છે.
  • ઉમેદવાર પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ જરૂરી છે.
  • આ ભરતીમાં ફોર્મ ભરવા માટે ઉમેદવાર પાસે 3 વર્ષ સુધીનો ડ્રાઇવિંગ માટેનો અનુભવ હોવો જરૂરી છે.
  • ઉમેદવારને મોટર કે ગાડીનું મેકિનીઝમ આવડવું જરૂરી છે.

Driver માટેની પસંદગીની પ્રક્રિયા

ડ્રાઇવરની ભરતી માટે અરજી કરનારાને તમામ ઉમેદવારોને પોતાની પસંદગી પ્રક્રિયામાં હજાર રહેવું જરૂરી છે. એઆ ભરતીમાં પેહલા લેખિત પરીક્ષા આપવાની રહશે.

પરીક્ષા પાસ કર્યા બાદ ઉમેદવારને ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરવાનું રહશે, જે પણ ઉમેદવારવે એઆ બધુ કસોટીમાં સફળતાપૂર્વક પૂરું કરેલ હશે તેમણે ત્યારે બાદ દસ્તાવેજની ચકાસણીની પ્રક્રિયામાં જવાનો મોકો મળશે. આ બધુ થયા બાદ છેલ્લે ઉમેદવારનું મેડિકલ કરવામાં આવશે.આ બધુ કરીને ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

Driverની ભરતીમાં પગાર શું હશે.

ડ્રાઇવર માટેની ભરતીમાં ઉમમેદવારને જે જગ્યામાં પસંદગી કરવામાં આવશે તેમણે ઉત્તમ પગાર પણ આપવામાં આવશે. તમારી માહિતી અમે તમને જણાવિસુ કે ડ્રાઇવર પદ પણ નિયુક્ત થયેલ ઉમેદવારને દર મહિને 199000 પૈસાથી લઈ ને 63200 પૈસા સુધીનો પગાર આપવામાં આવશે.

Driverની ભરતીમાં કેવી રીત અરજી કરવી?

ડ્રાઇવર વૈભરતી સેન્સી માટેની અરજી સબમિટ કરવા માટેની પ્રક્રિયા ઓફલાઇન રાખવામાં અબી છે, તે કેવી રીત કરવાની હશે તેની સંપૂર્ણ જાણકારી નીચે આપેલ છે.

  • અરજી માટે ફોર્મ સબમિટ કરવા પેહલા તમારે આ ભરતીની સત્તાવાર વેબસાઇટ પર જવાનું થશે અને ત્યારે બાદ સૂચનાને સમજી ને જાણકારી લીધા બધ સમજવી પળશે.
  • જૂ તમે લાયકાત ઉમમેદવાર છો, તો તમારે એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવું પડશે અને ત્યારે બાદ તેની પ્રિન્ટ કરવું પડશે.
  • હવે તમારે અરજી ફોર્મમાં પૂછવામાં આવેલ દરેક માહિતી યોગ્ય રીત ભરવાની રહશે.
  • તમારે તમાર જરૂરી દસ્તાવેજો સ્વ-પ્રમાણિક કરવા પડશે અને અરજી ફોર્મ તમારે સાથે જોડવાના રહશે.
  • તમારે ત્યાં નિર્દેશિક જગ્યાએ ફોટો પણ છોટાડવાનો રહશે.
  • હવે તમારે તમારું અરજીપત્રક અને તમામ દસ્તાવેજો એક સબીડિયુંમાં મુકની સૂચનામાં આપેલ સરનામું મોકલવાની રહશે.
Driverની ભરતીમાં અરજી કરવા માટે અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Driver vacancy new 2024 માટેની છેલ્લી તારીખ શું છે?

ડ્રાઇવરની ભરતી માટેની છેલ્લી તારીખ 20 ઓગસ્ટ 2024 છે.

ડ્રાઇવરની ખાલી જગ્યા માટે કેટલા વર્ષનો અનુભવ જરૂરી છે?

સામાન્ય રીતે, અમે ઓછામાં ઓછા 2-3 વર્ષનો ડ્રાઇવિંગ અનુભવ ધરાવતા ઉમેદવારોને શોધીએ છીએ.

ડ્રાઇવર ભરતીમાં તમારી જાતને ડ્રાઇવરતા છે?

ડ્રાઇવરની ખાલી જગ્યા માટે, અમે ઓછામાં ઓછા 2 વર્ષનો ડ્રાઇવિંગ અનુભવ ધરાવતા ઉમેદવારોને પસંદ કરીએ છીએ.

શું ડ્રાઈવરની ખાલી જગ્યા માટે અગાઉનો અનુભવ જરૂરી છે?

જ્યારે અગાઉના અનુભવને પ્રાધાન્ય આપવામાં આવે છે, ત્યારે અમે એવા ઉત્સાહી વ્યક્તિઓને પણ આવકારીએ છીએ જેઓ ભૂમિકામાં શીખવા અને આગળ વધવા માટે તૈયાર હોય.

Leave a Comment