Applyforjob.in

Gramin Dak Sewak New Vacancy 2024 : 10 પાસ પર ગ્રામીણ ડાક સેવકની ભરતી

આ પોસ્ટ ઓફિસ વિભાગ દ્વારા 10 પાસ પર ગ્રામીણ ડાક સેવક માટેની ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફોર્મ ભરવા માટેની તારીખ 15 જુલાઇ 2024થી શરૂ કરવામાં આવી છે. આ ભરતી એવા લોકો માટે લાભ દાયક છે જે 10 પાસ હોય અને પોસ્ટલ વિભાગમાં કામ કરવા માંગે છે.

Gramin Dak Sewakની ઓફિસ દ્વારા 44228 જેટલી જગ્યાઓની વિગત આપવામાં આવી છે. આ ભરતીમાં ઘણી બધી અરજીઓ કરવામાં આવેલ છે અને હજુ પણ આ યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા ચાલુ છે. આ યોજનામાં અરજી કરવાની કામગીરી આવૃત ચાલી રહી છે.

Gramin Dak Sewakની 2024ની સંપૂર્ણ જંકરી જાણવા માટે માંથી સત્તાવાર સૂચના ઉપાલબ્ધ હશે. આ બધી યોજનાની જાણકારી અમે તમને એ લેખ દ્વારા સંપૂર્ણ માહિતી આપેલ છે.

Gramin Dak Sewak માટેની જગ્યાઓ

Gramin Dak Sewak ભરતી 2024 હાલમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. આ ભરતી દ્વારા ઘણા ઉમેદવારોના સાપના પૂરા થાય છે. અને આ ભરતી દ્વારા તેમણે મર્યાદિત શૈક્ષણિક સ્તરે સરકારી નોકરીની તક મળી રહે છે. 10 પાસ જેમને કર્યું હશે તેને આ યોજનાનો લાભ લેવો જરૂરી છે.

આ ભરતી Gramin Dak Sewakમાં જોડાવા માટેના થોડાક દિવસ બાકી છે તેથી જલ્દી તકે ફોર્મ ભરી લેવા. આ ફોર્મ ભરવા માટેના દિવસો નજીક છે તેથી અરજી કરવા માટેની કામગીરી 5 ઓગસ્ટ 2024 સુધીની જ હશે ત્યારે પૂર્ણ કારવામાં આવશે.

Gramin Dak Sewakની ભરતી માટેની લાયકાત શું?

ગ્રામીણ ડાક સેવકની ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર 10 ધોરણ પાસ હોવું જરૂરી છે, જે વ્યક્તિ 10 ધોરણ પાસ હોય તેજ વ્યક્તિ આ ભરતીમાં ફોર્મ ભરી સકશે અને તેને જ માન્ય ગણવામાં આવશે. ફક્ત 10 પાસ વ્યક્તિ જ આ ગ્રામીણ ડાક સેવક ભરતીમાં અરજી કરી સકશે.

Gramin Dak Sewak ભરતી માટેની વય મર્યાદા

Gramin Dak Sewak ભરતીમાં ઉમેદવાર માટેની વય મર્યાદા પણ ખાસ જરૂરી છે, આ ફોર્મ ભરવા પહેલા ઉમેદવારની વય મર્યાદા જાણવી જરૂરી છે, જો વય મર્યાદા જાણવામાં ન આવે તો આ ભરતીમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉમર 18 વર્ષથી 40 વર્ષ સુધીની રાખવામાં આવી છે જેથી આ ઉંમરના જ વ્યક્તિઆ ભરતીમાં અરજી કરી સકશે.

જો 18 વર્ષથી નીચે અથવા 40 વર્ષથી ઉપરના વ્યક્તિ આ ભરતીમાં ફોર્મ ભરી સકશે નહીં. તેની વય મર્યાદાની ગણતરી કરવાની તારીખ 5 ઓગસ્ટ 2024 થી નક્કી થશે. આરક્ષિત વર્ગ માટે પણ આ આવી મર્યાદામાં ત્રણ વર્ષ સુધીની છૂટની જોગવાઇ કારવમાં આવી.  સામાજિક રીતે વધુ નબળા વર્ગો કે આશાવારો માટે આયુ મર્યાદામાં વિશેષ છૂટની સુવિધા પણ ઉપલબ્ધ થશે.

ગ્રામીણ ડાક સેવકમાં અરજી કરવા માટે ફી શું હશે?

ગ્રામીણ ડાક સેવક ભરતી માટે અરજી કરવા માટેની, ઓનલાઇન ફી અરજી માટે ચુકવણી કરવાની રહશે. આ અરજીની જાણકારીમાં ટપાલ વિભાગ માત્ર સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટેના અરજી નિયમો નક્કી કરવામાં આવ્યા છે, આ અરજીમાં ઓનલાઇન ફી 100 રૂપિયા ચૂકવાના રહશે.

ગ્રામીણ ડાક સેવક ભરતી માટેની પસંદગીની જાણકારી

ગ્રામીણ ડાક સેવકની જાગ્યોમાં પસંદગીની પ્રક્રિયા મુખ્યત્વે શૈક્ષણિક સ્તર પર હાથ ધવરમાં આવનાર છે, જે વ્યક્તિ 10 પાસ ઉત્તમ ગુણ ધરાવતો હોય તે ઉમેદવારોની પસંદગી મેરીત લિસ્ટમાં શોરતલિસ્ટ થયેલ ઉમેદવારને ડોકયુમેન્ટ વેરિફિકેશન કર્યા બાદ જ આ પોસ્ટમાં નિયુક્ત કરવામાં આવશે.

ગ્રામીણ ડાક સેવક ભરતી માટેના દસ્તાવેજો

તમે ગ્રામીણ ડાક સેવામાં અરજી કરવા માટે ઉમેદવારોને તેમના ઓરિજનલ દસ્તાવેજોની જરૂરિયાત રહશે, જેથી તેમણે આ ગ્રામીણ ડાક સેવક ભરતીમાં ફોર્મ ભરવા માટે નીચે મુજબ દસ્તાવેજ જરૂરી.

  • આધાર કાર્ડ
  • ધોરણ 10 માર્કશીટ
  • જન્મનું પ્રમાણપત્ર
  • જાતિનું પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • મોબાઇલ નંબર, વગેરે.

ગ્રામીણ ડાક સેવક ભરતીની અરજી માટેની સંપૂર્ણ જાણકારી

  • ગ્રામીણ ડાક સેવક ભરતીમાં અરજી કરવા માટે ઇંડિયનપોસ્ટ સાઇટની મુલાકાત લેવી.
  • ત્યારે બાદ અધિકૃત વેબસાઇટના હોમ પેજ પર ભરતીની સૂચના મળશે, ત્યાં જાણકારી દાખલ કરવી.
  • તમને ત્યારે બાદ સૂચનામાં જ ઓનલાઇન નોંધણી માટે લીંક દેખાય તેના ઉપર ક્લિક કરવાનું. ત્યાર બાદ તેના નોંધણી તેમા કરવાની.
  • નોંધણી કર્યા બાદ તેમા તમાર બધા દસ્તાવેજની જાણકારી સપૂર્ણ પૂર્ણ કરવાની અને અપલોડ કરવી.
  • આ ગ્રામીણ ડાક સેવક ભરતીમાં તમાર કેટેગરી મુજબ એપ્લિકેશન ફી ભરવાની રહશે, તે તેમા નિર્ધારિક ફી કરેલ હશે.
  • આ બધુ કર્યા બાદ તેમા તમાર બધી માહિતીને એક વાર ફરી ચેક કર્યા બાદ સબમિટ કરવાનું.
  • આ બધી નોંધણી કર્યા બાદ તમારું ગ્રામીણ ડાક સેવક ભરતીમાં અરજી સપૂર્ણ થાય જશે.
ગ્રામીણ ડાક સેવકમાં અરજી કરવા માટે અહીં ક્લિક કરો
વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

ગ્રામીણ ડાક સેવક નવી ખાલી જગ્યા 2024 માટે પાત્રતાના માપદંડ શું છે?

ગ્રામીણ ડાક સેવક નવી ખાલી જગ્યા 2024 માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી 10મું ધોરણ પાસ કર્યું હોવું જોઈએ અને તેમની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

હું ગ્રામીણ ડાક સેવક નવી ખાલી જગ્યા 2024 માટે કેવી રીતે અરજી કરી શકું?

ગ્રામીણ ડાક સેવક નવી ખાલી જગ્યા 2024 માટે અરજી કરવા માટે, ઉમેદવારો પોસ્ટલ વિભાગની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈ શકે છે અને ઑનલાઇન અરજી ફોર્મ ભરી શકે છે. બધા જરૂરી દસ્તાવેજો સબમિટ કરવાની અને એપ્લિકેશન ફી ચૂકવવાની ખાતરી કરો.

ગ્રામીણ ડાક સેવક નવી ખાલી જગ્યા 2024 માટે પસંદગી પ્રક્રિયા શું છે?

ગ્રામીણ ડાક સેવક નવી ખાલી જગ્યા 2024 માટેની પસંદગી પ્રક્રિયામાં લેખિત પરીક્ષા, ઇન્ટરવ્યુ અને દસ્તાવેજ ચકાસણીનો સમાવેશ થઈ શકે છે. આ તબક્કામાં તેમના પ્રદર્શનના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

જો હું હાલમાં નોકરી કરતો હોઉં તો શું હું ગ્રામીણ ડાક સેવક નવી ખાલી જગ્યા 2024 માટે અરજી કરી શકું?

હા, જો તમે હાલમાં નોકરી કરતા હોવ તો પણ તમે ગ્રામીણ ડાક સેવક નવી ખાલી જગ્યા 2024 માટે અરજી કરી શકો છો. જો કે, યોગ્યતાના માપદંડો તપાસવાનું સુનિશ્ચિત કરો અને સત્તાવાર વેબસાઇટ પર ઉલ્લેખિત એપ્લિકેશન પ્રક્રિયાને અનુસરો.

નોંધ

આપેલ પોસ્ટમાં તમામ મહિતી સાચી છે, પરંતુ કોઈ પ્રોબ્લેમ થશે તો તેના અમે જવાબદર રહીશું નહીં. તેથી પોસ્ટની ઓરિઝનલ વેબસિત પર જઈને અરજી કરવી તેની સંપૂર્ણ માહિતી ઉપર લીંકમાં આપેલ છે. ધાન્યવદ.

Leave a Comment