Applyforjob.in

ASC ARMY New vacancy 2024 : આર્મીમાં આવી નવી ભરતી 10 પાસ પર, નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું

asc army 2024

asc army new 2024ની ભરતીમાં જે ઉવાનો આર્મીમાં એએસસીની ભરતીમાં જવા ઇચ્છતા હતા તેના માટે ખુશખબરી, તેના માટે લઈને આવ્યા એએસસી આ ભરતી. આ ભરતી તાજેતરમાં બહાર પાડવામાં આવી છે. આ ભરતી ફક્ત ગુજરાત માટે જ નહીં સંપૂર્ણ ભારતના ઉવાનો માટે એ ભરતી બહાર પાડવામાં આવી છે, તેથી ભારતના તમામ રાજ્યના ઉમેદવારો એ ભરતીનો લાભ ઉઠાવી સકશે. તમાર પાસે નથી આ ભરતી માટેની સંપૂર્ણ ભરતીની જાણકારી નીચે આપવામાં આવી છે.

એએસસી માટેની જાણકારી

asc army new 2024ભરતીનું આયોજન સરક્ષણ મંત્રાલય એએસસી સેન્ટર દ્વારા કરવામાં આવ્યું છે, આ અંતર્ગત થોડા દિવસો પેહલા જ આ ભરતીની જાણકારી બહાર પાડવામાં આવી છે, તમે આ ભરતી ઓનલાઇન માધ્યમથી કરી સકશો. આ બધી માહિતી નીચે આપેલી છે.

asc arm new 2024 સેન્ટર દ્વારા ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની માહિતી માટે, તમને જાણવી દઈએ કે આ ભરતી હેથળ, ડ્રાઇવર, રસોઇયા, ચોકીદાર, અને સફાઈ કર્મચારી જેવી ઘણા પ્રકારની પોસ્ટ નક્કી કરવામાં આવી છે જેના માટે તમને આ ભરતી માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. જૂ તમે આ ભરતીમાં માં રસ ધરાવો છો અને આ ભરતી માટે લાયક છો, તો તમારે તેમા અરજી કરવી જરૂરી છે.

એએસસી આર્મી માટેની ખાલી જગ્યા 2024

એએસસી આર્મીની ભરતીનું આયોજન વિવિધ સ્તરે અલગ અલગ પોસ્ટ પર લાયકાત ધરાવતા ઉવાનોની નિમણૂક કરવા માટે કરવામાં આવી છે. આ એએસસી ભરતી માટે ફોર્મ ભરવાની તારીખ 27 જુલાઇ 2024 થી ચાલુ કરવામાં આવી છે, ત્યારથી બધા ઉમેદવારો આ ફોર્મને ભરી સક્શે. આ ભરતી માત્ર પુરુષ માટે નથી આ ભરતી પુરુષ અને સ્ત્રી બંને માટે છે તેથી બંને આ ફોર્મ ભરી સકશે.

એએસસી આર્મીમાં ફોર્મ ભરવા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 16 મી ઓગસ્ટ 2024 નક્કી કરવામાં આવી છે, તમે આ ભરતીમાં રસ ધરાવતા હોય તો આ છેલ્લી તારીખ સુધી અરજી કરી લેવી નહીંતર રહી જાશો. તેથી તમારે સમયસર અરજી કરી લેવી.

asc army  2024
asc army 2024

એએસસી ભરતી માટે વય મર્યાદાની જાણકારી

asc army new 2024ની ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 18 વર્ષ રાખવામાં આવી છે અને સિવિલિયન મોટર ડ્રાઇવરની પોસ્ટ સિવાયની અન્ય તમામ જગ્યાઓ માટેની ઉંમર 25 વર્ષ નક્કી કરી છે. સિવિલિયન મોટરની પોસ્ટની ભરતી માટે મહત્તમ 27 વર્ષ વય મર્યાદા રાખવામાં આવી.

25મી ઓગસ્ટ 2024ના આધારે બધા ઉમેદવારોને તેમની ઉંમરની ગણતરી કરવામાં આવશે. આ સિવાય અનામત વર્ગના તમામ ઉમેદવારોને સરકારના નિયમો અનુસાર વય મર્યાદામાં છૂટછાટ મળશે.

asc army 2024ની ભરતી માટેની ફી શું હશે?

asc army new 2024ભરતી માટે કોઈ પણ ઉમેદવારને કોઈ પણ પોસ્ટ સંબધિત ફી સરકાર દ્વારા નક્કી કરવામાં આવી નથી, તેથી કોઈએ આ ભરતીમાં કોઈ પોસ્ટ માટે ફી ભરવાની રહશે નહીં. આ ફોરમમાં રસ ધરાવતા ઉમેદવારો ફોર્મ ફ્રીમાં એક પણ પૈસા ખર્ચ્યા વગર અરજી કરી સકશે.

asc army 2024 માટેની શૈક્ષણિક લાયકાત શું હશે?

  • MTS ચોકીદારીની પોસ્ટ માટે 10મું પાસ અને કારીક્ષત્રેમાં અનુભવ જોવું જરૂરી છે.
  • કુકની પોસ્ટ માટે ઉમેદવારને 10મું પાસ અને કારીક્ષત્રે નિપૂર્ણ હોવું જરૂરી છે.
  • ક્લીનરની પોસ્ટ માટે 10 પાસની લાયકાત અને કારક્ષેત્રમાં અનુભવી ઉમેદવાર હોવો જોઇએ.
  • ટ્રેદસમેન મેટની પોસ્ટમાં 10 પાસ લાયકાત અને ઉમેદવાર સંબંધિત કાર્યક્ષેત્રમાં નિપૂર્ણ હોવું જરૂરી છે.
  • સિવિલિયન કેટરિંગ ઇન્સ્ટ્રક્ટરની પોસ્ટની ભરતી માટે ઉમેદવારને 10મું પાસ અને કેટરીંગમાં ડિપ્લોમા પણ હોવું જરૂરી છે.

એએસસી આર્મી ભરતીમાં પગાર માટેની માનકારી

asc army new 2024 ભરતી માટે ઉમેદવાર જે પોસ્ટમાં હશે તેની લાયકાત અને પોસ્ટને આધાર પરથી તેમનો પગાર નક્કી કારવમાં આવશે, જે પે મેટ્રીક્સ લેવલ 1 થી 3 સુધીમાં 18000 થી 21700 સુધી લઘુત્તમ માસિક પગાર આપવામાં આવશે.

એએસસી આર્મી ભરતી માટેની પ્રક્રિયા

asc army new 2024ભરતી એક લેખિત પરીક્ષામાં આયોજન કરવામાં આવશે જેમાં તમારે પરીક્ષા પેહલા પાસ કરવાની હશે ત્યારે બાદ પોસ્ટના આધાર પરથી તમને ટ્રેડ ટેસ્ટ આપવી પડશે, ત્યારબાદ તમામ ઉમેદવારોને તેમની પસંદગી કારવાનમાં આવશે. આ બધી ક્રિયા કર્યા બાદ ફીઝિકલ ટેસ્ટ આપવાની હશે ત્યારે બાદ ડોકયુમેન્ટ વેરીફીકેશન અને ત્યારે બાદ છેલ્લે મેડિકલ તપાસ કરવાની રહશે.

આ ભરતી માટેના જરૂરી દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • મોબાઈલ નંબર
  • સહી
  • અનુભવ પ્રમાણપત્ર
  • ગાડી ચાલવાની પરવાનગી
  • 10 માં ધોરણની માર્કશીટ
  • સંબંધિત વેપારમાં પ્રમાણપત્ર ડિપ્લોમા
  • જાતિનું પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • ઇમેલ આઈડી
  • સરનામાનો પુરાવો વગેરે..

એએસસી આર્મી ભરતીમાં ઓનલાઇન અરજી કેવી રીત કરવી?

asc army new 2024 ભરતીમાં ઓનલાઇન અરજી કરવા માટે એએસસી આર્મી ભરતીની સૂચનાની જાણકારી લેવી પડશે. આ કર્યા બાદ તમારે નોટિફિકેશનમાંથી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવાનું અને પ્રિન્ટઆઉટ લેવુ પડશે. એપ્લિકેશન ફોર્મમાં જરૂરી માહિતી દાખલ કરવાની. ત્યારે બાદ તમારે તમારી સહી અને ફોટો અને બધા જાણકારી મુજબ દસ્તાવેજો અપલોડ કરવાના રહશે. આ બધી પ્રક્રિયા કર્યા બાદ સ્વ-પ્રમાણિત ફોટોની કોપી જોડવાની રહશે. આ બધુ કર્યા બાદ તમારું અરજીપત્રક પોસ્ટ અથવા અન્ય કોઈ માધ્યમ દ્વારા સૂચનામાં આપેલ સારનામાં મોકલવાની રહશે. બધા ઉમેદવારોએ કાળજી લઈને આ કામ કરવાનું રહશે અને અરજી નિયમિત સમયે પહોંચી જવી જોઈએ.

asc army ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
સંપૂર્ણ જાણકારી માટે અહીં ક્લિક કરો

ASC ARMY નવી ખાલી જગ્યા 2024 શું છે?

ASC ARMY નવી ખાલી જગ્યા 2024 એ ASC ARMY ની અંદર નવી જગ્યાઓ માટે ભરતી અભિયાન છે. તે એએસસી આર્મીમાં જોડાવા અને તેમના દેશની સેવા કરવા માંગતા વ્યક્તિઓ માટે આકર્ષક તકો પ્રદાન કરે છે.

હું ASC ARMY નવી ખાલી જગ્યા 2024 માટે કેવી રીતે અરજી કરી શકું?

ASC ARMY નવી ખાલી જગ્યા 2024 માટે અરજી કરવા માટે, તમે ASC ARMYની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈ શકો છો અને આપેલી સૂચનાઓને અનુસરો. બધા જરૂરી દસ્તાવેજો સબમિટ કરવાનું સુનિશ્ચિત કરો અને પદ માટે ધ્યાનમાં લેવાના પાત્રતા માપદંડોને પૂર્ણ કરો.

ASC ARMY નવી ખાલી જગ્યા 2024 માં કયા પ્રકારની જગ્યાઓ ઉપલબ્ધ છે?

ASC ARMY નવી વેકેન્સી 2024 એ ASC ARMY ની અંદર વિવિધ વિભાગોમાં વિવિધ હોદ્દાઓ ઓફર કરે છે. વહીવટી ભૂમિકાઓથી માંડીને લડાયક હોદ્દાઓ સુધી, ASC ARMYમાં જોડાવામાં રસ ધરાવતા દરેક માટે કંઈક છે.

Leave a Comment