Applyforjob.in

Girnar Mountain Mystery : 2024માં જાણવા મળ્યા ગિરનાર પર્વત પરના ઘણા રહસ્યો.

Girnar Mountain

ચાલો જાણીએ Girnar Mountain Mystery વિશે વધુ માહિતી

Girnar Mountain વિશે તમે સૌ લોકોએ સાંભડયું જ હસે ત્યાંનો ઇતિહાસ અને વગેરે વગેરે બીજી ઘણી વસ્તુઓ, પરંતુ મિત્રો ગિરનાર નાં ઘણા એવા રહસ્યો પણ છે જે તમને વિચારવા માટે મજબૂર કરી દેશે તો આવો જાણીએ ગિરનાર પર્વત પરના ચોકાવનાર રહસ્યો.

Girnar Mountain વિશે થોડી ચર્ચા

Girnar નામ સાંભડીને જ દરેક ગુજરાતી નાં મોઢા ઉપર અલગ જ સ્મિત જોવા મળે છે. ગિરનાર પર્વત એક રીતે કહીએ તો ગુજરાતનું હ્દય છે. ગિરનાર પર્વત હિમાલય પર્વતો કરતાં પણ જૂનો છે તેવું વૈજ્ઞાનિકો નું કહેવું છે. Girnar Mountain પોતાની અંદર અગણિત પ્રાકૃતિક સોંદર્યો, જળી બુટીઓ, સાધુ સંતો, ગુફાઓ, ને અસંખ્ય અજાણી વસ્તુઓ સમાવીને બેઠું છે.

Girnar Mountain એક ધર્મિકસ્થળ છે, જ્યાં ભક્તો આતૂર્તા પૂર્વક દર્શન કરવા આવે છે. જૈન ધર્મ નાં 5 મુખ્ય તીર્થસ્થળ માનું એક આ પણ છે. ગિરનાર પર્વત ઉપર હજારો વર્ષો થી તપ કરી રહેલ સાધુ સંતો પાસે થી જાણવા મળી રહેલ માહિતી અનુસાર, ” ગિરનાર પર્વત મહાભારતનાં પહેલા થી અસ્તિત્વ ધરાવે છે.” અર્થાત તેનો જન્મ સામે મહાભારતકાળ થી પુરાનો છે, જે પોતાન માં જ એક વિચારવી જેવી બાબત છે કે આટલા જૂન પર્વત ઉપર શું શું રહસ્યો હશે.

Girnar Mountain ઉપર શું છે એવું?

સૌરાષ્ટ્રમાં આવેલ આ ગિરનાર પર્વતપર ની શ્રેણીઓ ખૂબ જ લાંબી છે, જે ગિરનાર થી લી ને માંગરોળ સુધી ફેલાયેલ છે. ગિરનાર ઉપર કુલ મળી ને 866 જેટલા મંદિરો આવેલ છે, જે બધા મંદિરોની પોતાની કાંઇક અલગ ઇતિહાસ છે, જે ઇતિહાસો લાખો, કરોડો વર્ષો જૂનાં છે. ગિરનાર પર આવેલ થોડા સીખરો ઉપર નજર કરીએ તો

Girnar Mountain પરનું સૌથી ઊંચુ સીખર ગુરુ ગોરખનાથનું હોવાનું મનાય છે જે 1,117 મીટર ઊચાઇ ધરાવે છે. ત્યારબાદ દાતાર સીખર આવેલ છે જે 847 મીટર ઊંચાઈ ધરાવે છે તેના સિવાય અન્ય સીખરો જેવા કે

  • અંબાજી
  • દત્તાત્રેય
  • કાળકા
  • ઓઘડ

ગીરપ્રદેશ ની ટેકરીઓ ઉપર નજર કરીએ તો

  • સાસણ
  • તુલસીશ્યામ
  • નંદિવેલ

આવા અનેક પર્વતો અને ટેકરીઓ આવેલી છે જે લાખો કરોડો વર્ષો જૂની છે.

Girnar Mountain ની ઉંમર કેટલી હશે?

ગિરનાર પર્વત માં ઘણા રહસ્યો સુપાયેલા છે, તેમાનું 1 રહસ્યએ પણ છે કે ગિરનાર પર્વત ની ઉમર કેટલી છે. ગિરનાર પર્વત પરની ઉંમર વિશે વૈજ્ઞાનિકો એ જાણ્યું ને તેનાં પ્રમાણે ગિરનાર પર્વત અંદાજે “18 સદી ” અસ્તિત્વ ધરાવે છે, જે સાબિત કરે છે કે તે હિમાલયનાં પર્વતો કરતાં પણ જૂનો છે .

ડૉ. મંજુલાબહેન દવે-લેન્ગ નાં કહ્યા અનુસાર “ગિરનાર પર્વત ઉપર સ્થિત આ ટેકરીઓ 24 કિલોમીટર લાંબા અને 7.5 કિલોમીટર સુધી ની પહોળાઈમાં વિસ્તરેલ છે.”એક ઇતિહાસકાર ડૉ. પ્રદ્યુમ્નનાં મતે “અત્યારે જ્યાં ગિરનાર પર્વત આવેલ છે ત્યાં લાખો કરોડો વર્ષો પહેલા દરિયો હતો, જે સમય ન સાથે ખસ્તો ગયો અને વેરાવળ સુધી પોહચી ગયો, ત્યારે જ ત્યાં ગિરનાર અને જુનાગઢ માં દરીયાઇ વનસ્પતિયો જોવા મળે છે.”

ઓસ્ટ્રેલિયાનાં સાંસોધકો નાં મતે ગિરનાર ઉપર આવેલ પથ્થર આલ્કલાઇન નો વર્ષગાળો 5 કરોડ 70 લાખ વર્ષ જૂનો બતાવિયો છે. અન્ય ભૂસ્તરશાસ્ત્રનો નાં મતે 12 થી 20 લાખનો વર્ષગાળો અદાજવામાં આવે છે. છતાંય ગિરનાર પર્વત ની ઓછા માં ઓછી ઉંમર સાડા 5 લાખ અંદાજવામાં આવે છે, જે હિમાલય પર્વતો કરતાં પણ જૂની છે.

Girnar Mountain પર આવેલ રહસ્યો

ગીરનારપર્વત ઉપર ચડવા માટે પગથિયાં તથા રોપ-વે બંને નો ઉપયોગ શરૂ છે, ગિરનાર ઉપર 9,999 પગથિયાં હોવાનું મનાઈ રહ્યું છે પરંતુ તે કુલ મળિને 11,000 જેટલા થી જાય છે. ગિરનાર ઉપર ઘણા મંદિરો, ગુફાઓ, વૃક્ષો, અને સાધુ સંતો છે જે પોતાની અંદર ઘણા રહસ્યો છુપાવીને બેઠા છે.તેમાનાં રહસ્યો ઉપર નજર નાખીએ તો, ગીરનાર ઉપર આવેલી એક એવી વનસ્પતિ જે એક વાર ખાધા પસી આ જીવન ભૂખ લાગતી નથી, હજારો વર્ષોથી ધ્યાન કરી રહેલ સાધુ સંતો મહાપુરષો આ વનસ્પતિ (જળી-બૂટી) નો સેવન કરે છે તેવું માનવામાં આવે છે.

દર શિવરાત્રીનાં છેલ્લા દિવસે સર્વે સાધુઓ દામોકુંડમાં સ્નાન કરવા માટે જાય છે, પરંતુ આશ્ચયજનક વાતએ છે કે તે બધા સાધુઓ માથી ઘણા સાધુ જે હજારો વર્ષોથી તપસીયા કરી રહ્યા હોય તે, તે પાણીમાં અદ્રશ્ય થઇ જાય છે ને માનવામાં આવે છે કે તે બધા સાધુ ભગવાન શિવ નાં સાનીનધ્યમાં જાય છે. વૃદ્ધો અનુસાર તે અસંખ્ય સાધુઓમાંથી એક સાધુનાં રૂપ માં સ્વયં ભગવાન મહાદેવ સ્નાન કરવાને મહાશિવરાત્રિ નાં દિવસે તેમના ભક્તોને દર્શન આપે છે. પરંતુ આજ સુધી કોઈ તેને જોઈ સક્યુ નથી મહાપુરષો અને મહાન સાધુઓ સિવાય.

ગિરનાર વિશે વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
આવી ઇતિહાસ ની માહિતી માટે અહીં ક્લિક કરો

ગિરનાર પર્વતનું રહસ્ય શું છે?

ગિરનાર પર્વત રહસ્ય એ ભારતમાં ગિરનાર પર્વતની આસપાસની અસ્પષ્ટ ઘટનાઓ અને દંતકથાઓનો ઉલ્લેખ કરે છે. તે મહાન આધ્યાત્મિક મહત્વ ધરાવતું સ્થળ હોવાનું કહેવાય છે અને તે વિવિધ દંતકથાઓ અને લોકકથાઓનો વિષય છે.

શું ગિરનાર પર્વત પર કોઈ અલૌકિક ઘટનાઓ નોંધાઈ છે?

હા, ગિરનાર પર્વત પર વિચિત્ર ઘટનાઓ અને અલૌકિક ઘટનાઓના અહેવાલો આવ્યા છે. સ્થાનિક લોકો માને છે કે પર્વત આત્માઓ અને રહસ્યવાદી માણસો દ્વારા વસે છે, જે તેની રહસ્યમય પ્રતિષ્ઠામાં વધારો કરે છે.

શું ગિરનાર પર્વતની મુલાકાત લેવી સલામત છે?

હા, જ્યાં સુધી તમે જરૂરી સાવચેતી રાખશો અને સ્થાનિક રિવાજો અને પરંપરાઓનો આદર કરો ત્યાં સુધી ગિરનાર પર્વતની મુલાકાત લેવી સામાન્ય રીતે સલામત છે. જો કે, અજાણ્યા ભૂપ્રદેશની શોધખોળ કરતી વખતે હંમેશા સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે, ખાસ કરીને દૂરના વિસ્તારોમાં.

ગિરનાર પર્વતને શું ખાસ બનાવે છે?

ગિરનાર પર્વત તેના આધ્યાત્મિક મહત્વ, ઐતિહાસિક મહત્વ અને પ્રાકૃતિક સૌંદર્ય માટે વિશેષ માનવામાં આવે છે. તે ઘણા મંદિરો, ગુફાઓ અને પ્રાચીન અવશેષોનું ઘર છે, જે તેને યાત્રાળુઓ, પદયાત્રીઓ અને ઇતિહાસ ઉત્સાહીઓ માટે એક લોકપ્રિય સ્થળ બનાવે છે.

Leave a Comment