Applyforjob.in

i phone 16 coming soon with new features : i phone 16 આવી રહ્યો છે નવા ફીચરસ લય માર્કેટ માં

i phone 16

i phone 16 આવી રહ્યો છે તેના સાનદર ફીચર લયને જેમાં હસે નવા કેમેરા ફીચર અને ઘણી નવી ડિઝાઇન આવો જાણીએ માહિતી વિગતો વાર

i phone 16 માર્કેટ માં ટુંક સમયમાં મચાવસે ધૂમ. i phone તેના નવા નવા ફોનોની સિરીઝ બારે પાડતું જ હોય છે, અત્યારે સુધી માં APPLE સાનદર ફોન બહાર પડ્યા છે અને તે લોકોમાં ખૂબ જ પ્રચલિત છે. APPLE તેના સુપર HD કેમેરા અને સંપૂર્ણ સુરક્ષાનાં કારણે લોકોમાં ખૂબ જ પ્રચલિત રહે છે. ત્યારે, i phone 15 ની સીરિઝ હાલમાં જ લોન્ચ થય છે. ત્યારે ગુપ્ત સમાચારનાં અનુસાર APPLE ટુંક જ સમયમા દુનિયા સામે લાવી રહી છે iphone 16 જે માનવામાં આવી રહ્યું છે કે માર્કેટમા મચાવસે ધૂમ.

મેળવો APPLE વિશે થોડી માહિતી

i phone ની શરૂઆત 2000 નાં દાયકાથી લય ને 2010 સુધીનો છે. APPLE નો સૌપ્રથમ i phone 2007 માં બહાર પાડવામાં આવ્યો હતો, અને અંદાજે 2009 સુધી માં સમગ્ર મોટા બજારોમાં i phone બહાર પાડવામાં આવ્યો. ટુંક જ સમય માં i phone તેનું સામ્રાજ્ય વધારતું ગયું. અત્યારે i phone દેશ-વિદેશો માં ખૂબ જ પ્રચલિત છે. બિઝનેસમેન થી લયને નાંનાં મોટા બધા લોકોનું એક સ્વપન હોય છે, i phone લેવું. i phone ને બધા તેના ઉચ્ચ કિંમત નાં લીધે મેળવી નથી શકતા. i phone 16 તેના આકર્ષક લુક નાં કારણે અને સુપર કેમેરાના અને સુરક્ષાના કારણે ખૂબ જ લોક પ્રિય રહે છે.

i phone 16 અફવા મુજબ ખબર

i phone16 નાં પ્રો વર્ઝન વિશે વાત કરીએ તો, i phone16 પ્રો માટે નું કદ “6.3” અને “6.9” , નવા કેપ્ચર બટન નું ઉલ્લેખ, i phone16 નાં બધા ફોનસ માં એક્શન બટન, બધા માં ઝડપી A-શ્રેણી ચિપ હોવાનો પણ ઉલ્લેખ, બધા સ્ટાન્ડર્ડ મોડેલ્સ માટે વર્ટીકલ કેમેરા લેન્સનો પણ ઉલ્લેખ. અફવાઓ પ્રમાણે i phone 16માં કેમેરા માં સુધારા મળી શાકે અને એક ન્યુ બટન પણ જોવા મળી શકે.

i phone 16 ક્યારે થશે લોન્ચ

જે પ્રમાણે ખબરો મળી રહી છે તે પ્રમને પ્રમાણે સપ્ટેમ્બર 2024 સુધીમાં લૉન્ચ થવા માટે સેટ કરેલ છે iPhone 16, iPhone લાઇનઅપમાં ખાશએવા ફેરફારો લાવશે, જેમાં iPhone 16 Pro નું કદ વધારીને 6.3 ઇંચ અને iPhone 16 Pro Maxનું કદ વધારીને 6.9 ઇંચ સુધીની અપેક્ષા છે. કદમાં ફેરફાર iphone 16 pro મોડલ્સ સુધી ઉપલબ્ધ રહેશે, જેમાં i phone 16 મોડલ i phone 15 મોડલ્ જેમ કદમાં રહેશે. જ્યારે iphone 16 મોડલ્સનાં કદ મોટા નહીં થાય, તેમાં વધારાના બટનોને કારણે વધુ ડિઝાઈન ટ્રીક્સ મળશે. ખબરોનાં પ્રમાણે સ્ટાન્ડર્ડ iphone 16 મોડલ અને પ્રો મોડલ બંને i Phone 15 અને 15 Pro મોડલ્સ જેવા દેખાશે.

i phone 16 ડિઝાઇન

Apple એ સ્ટાન્ડર્ડ iphone 16 મોડલ્સ માટે ઘણી ડિઝાઇન્સનું વિશ્લેષણ કર્યું , પરંતુ અંતે ગોળાકાર કેમેરા બમ્પ સાથે, ઊભી ગોઠવેલ કેમેરા સિસ્ટમ પર નિર્ણય લીધો. પહેલાનાં i Phones એ વિકર્ણ લેન્સને સમાવવા માટે થય ને ચોરસ આકારના કેમેરા બમ્પનો ઉપયોગ કર્યો હતો, પરંતુ હવે iphone 16 માં Apple નવી લેન્સની ગોઠવણી સાથે કેમેરા બમ્પને સીધો કરવામાં સફળ થયા છે. 

ગોળાકાર બમ્પમાં વિવિધ-વિવિધ વાઈડ-અલ્ટ્રાવાઈડ લેન્સ હોય છે.આપણાં ને માઇક્રોફોન લેન્સની નઝદીક જોવા મળશે. અને ફ્લૅશલાઇટ ની વાત કરીએ તો તે બમ્પની બહારની બાજુ એટલે કે ફોનની પાસડ ની બાજુ કેમેરા ની પાસે જોવા મળશે. વધુ માહિતી…..

i phone 16 નાં રંગો ઉપર 1 નજર

APPLE તેમનો નવો મોબાઈલ ફોન i phone 16 લોન્ચ કરવા જઇ રહ્યું છે, ત્યારે અફવાઓ દ્વારા સાંભડવા મળી રહ્યું છે કે i phone 16 માં સાત રંગો આવી શકે જેવા કે

  • વાદળી
  • ગુલાબી
  • પીળો
  • લીલો
  • કાળો
  • સફેદ
  • જાંબલી

જેવા રંગોનો ઉલ્લેખ કર્યો છે તદઉપરાંત APPLE નાં વિશ્લેષક  મિગ-ચી કુઓ માને છે કે i phone 16

  • કાળા
  • લિલો
  • ગુલાબી
  • વાદળી
  • સફેદ

માં જોવા મળી શકે છે, જેમાં જાંબલી કે પીળા રંગ નો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. i phone 16 નાં ડમી ફોન ઉપર APPLE સંશોધન કરી રહ્યું છે, તેના જોય ને કહી સકાય કે i phone 16

  • આછો ગુલાબી
  • ઘાટો વાદળી
  • લીલો શેડ
  • વાઇબ્રન્ટ બ્લૂ
  • કાળા
  • સફેદ

જેવા રંગો સાથે જોવા મળી શકે છે. i phone 16 માં પણ i phone 15 ની જેમ રંગ-ઇનફયુઝડ બેક ગ્લાસ અપનાવે તેવું લાગી રહ્યું છે.

i phone 16 વિશે વધુ માહિતી મેળવવાઅહીં ક્લિક કરો
આવી જ અન્ય માહિતી માટે અહીં ક્લિક કરો

નોંધ

ઉપર દર્શાવેલ તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચ્યાબાદ તમારો અભિપ્રાય આપવો, ઉપર યુક્ત આપવામાં આવેલી સંપૂર્ણ માહિતી અફવાઓ, સોશિયલ મિડેય દ્વારા પ્રાપ્ત થયેલ છે, જેથી કરીને ધ્યાનપૂર્વક અગડ વધવું. ધન્યવાદ.

Leave a Comment