Gautam adani owner of Gujrat Titans : શું ગુજરાત ટાઈટન્સ નાં નવા માલિક ગૌતમ અદાણી છે.?
અત્યારે જે મુજબ સોશિયલ મીડિયામાં જાણવા મળી રહ્યું છે કે Gujrat Titans ના નવા માલિક ગૌતમ અદાણી છે શું તે વાત સાચી છે કે ખોટી આવો વિગતો વાર જાણીએ. ગુજરાત ટાઈટન્સ ના હાલના માલિક CVC કેપિટલ પાર્ટનર્સ જેમણે સાલ 2021 માં ગુજરાત ટાઈટન્સ ને રૂપિયા 5,625 કરોડ (745 મિલિયન) ના ખર્ચે હાસિલ કરી હતી કે માલિક બન્યા હતાપરંતુ હમણાં થોડા સમયથી જાણવા મળી રહ્યું છે કે CVC કેપિટલ પાર્ટનર્સ IPL ટીમ ગુજરાત ટાઈટન્સ ને વેચાણ માટે અદાણી ગ્રુપ અને ટોરેન્ટ ગ્રુપ બંને સાથે વાતોચીતો ચાલી રહી છે જેના કારણે તે ચર્ચાનો વિષય બન્યો છે
હાલ ફિલહાલ સોશિયલ મીડિયા અને જાણકારી મુજબ આપજો પતી ગૌતમ અદાણી ઇન્ડિયન પ્રીમિયમ લીગ (IPL) વિચારવા જનક ફેરફારો કરવાનો વિચારી રહ્યા છે. CVC કેપિટલ પાર્ટનર્સ પાસેથી ગુજરાત ટાઇટન્સ ફ્રેન્ચાઇઝીમાં બહુમતી હિસ્સો મેળવવા માટે અદાણી ગ્રુપ ની વાતચીત ચાલી રહી છે, the economic times ના જણાવ્યા અનુસાર.
Gujrat Titans માપન (મૂલ્યાંકન) અને વૃદ્ધિ
નો પ્રમાણ ટૂંકો હોવા છતાં, Gujrat Titans નું મૂલ્ય ટૂંકા સમયમાં ખૂબ જ ઝડપથી વધી ગયું છે, જે હાલમાં $1 બિલિયન થી $ લો1.5 બિલિયન ની વચ્ચે હોવાનો અનુમાન લગાવવામાં આવે છે.
Gujrat titansમાં આવેલો આ ઝડપી વધારો ટીમના ખૂબ જ સરસ પ્રદર્શન અને ત્રણ વર્ષ પહેલાં, પહેલા સિઝનમાં મળેલી શાનદાર જીતના આભારી છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સાથે અપેક્ષા છે કે તે નવી ટીમો માટેનો લોક-ઈન સમયગાળો ઉઠાવીલે, જેથી કરીને ફેબ્રુઆરી 2025 થી તેમનો હિસ્સો વેચી શકે. આ નિયમોના ફેરફારથી અદાણી ગ્રુપ જેવા મોટા રોકાણકારો IPL પ્રવેશવા અને વિસ્તરણ કરવાના દરવાજા ખુલ્લી શકે છે.
Gujrat titans ની મુલાકાત માટે | અહિયાં ક્લિક કરો |
Gujrat titans માટેની વધુ માહિતી માટે | અહિયાં ક્લિક કરો |
અદાણી ગ્રુપ ક્રિકેટ વેન્ચર્સ
(WPL) વુમન્સ પ્રીમિયમ લીગ વુમન્સ પ્રીમિયમ લીગ ભારતીય ક્રિકેટમાં ટીમ અદાણી પહેલેથી જ સામેલ છે, જ્યાં તેમણે 2023 માં રૂપિયા 1,289 કરોડમાં ગુજરાત જાયન્ટ્સ ફ્રેન્ચાઇઝીની ખરીદીને માલિકી ધરાવે છે, અદાણી ગ્રુપ અદાણી ગ્રુપ ક્રિકેટની રમતોમાં તેની હાજરીને વિસ્તારવા માટે સક્રિય છે.
જે પ્રમાણે જાણવા મળી રહ્યું છે 2021 માં, અદાણી ગ્રુપે અંદાજિત ₹5,100 કરોડની રકમ સાથે ગુજરાત ટાઇટન્સની માલિકી મેળવવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે બીજી બાજુ ટોરેન્ટ ગ્રુપે ફ્રેન્ચાઇઝી માટે ₹4,653 કરોડની રકમ રાખી. છતાય CVC કેપિટલ્સની ઇરેલીયા સ્પોર્ટ્સ ઇન્ડિયા એ ટીમને મેળવવા માટે તમામ દાવેદારોને પાછળ રાખી દીધા.
Gujrat titansની માર્કેટ વેલ્યુ
હાર્દિક પંડયા ની કેપ્ટન્સી નીચે ગુજરાત ટાઈટન્સ શરૂવાતી સિઝન IPL 2021માં ઝડપી અને અવિશ્વાસનિય જીત મેળવી. તે જીતના કારણે ગુજરાત ટાઈટન્સ માર્કેટ વેલ્યુ માં અવિશ્વાસ નિયાને નોંધપાત્ર વધારો થયો, છે IPL માં સૌથી મૂલ્યવાન ફ્રેન્ચાઇઝીસ માંની એક સ્થિતિને મજબૂત બનાવી દે છે.
Gujrat titansનાં વેચાણ મુદ્દે ગૌતમ અદાણી અને CVC કેપિટલ પાર્ટનર વચ્ચે અવાર-નવાર ચર્ચાઓ થતી હોવાથી, IPL ફ્રેન્ચાઇઝીનું ભારતના રમતગમત ક્ષેત્રે બિઝનેસ લેન્ડસ્કેપમાં એક કેન્દ્ર બિંદુ સરજી રહ્યું છે. અદાણીની અને તેની આસપાસ સંભવિત લાગતી દાખલ થવાની શક્યતા વ્યાપારી આકર્ષણને નહીં પરંતુ ભારતમાં રહેલા ક્રિકેટ નિષ્ણાંતો વચ્ચે વધતી જતી કાલ મેલો ને પણ દર્શાવે છે
તો ખરેખર ગૌતમ અદાણીએ ₹12,550 કરોડ ના ખર્ચે ગુજરાત ટાઈટન્સ હાંસલ કરી તેની માલિકી દાખલ કરી છે કે નહીં? તેનો ખુલાસો હજી સુધી થયો નથી. સોશિયલ મીડિયાના ઉપકરણો જેમ કે instagram, facebook, twitter ના અનુસાર ગૌતમ અદાણીએ ટીમ ટીમ ગુજરાત ટાઈટન્સ ₹12,550 કરોડ ના ખર્ચે હાંસલ કરી માલિકી મેળવી છે.
શું ગુજરાત ટાઈટન્સ જુના કેપ્ટન હાર્દિક પંડ્યા ના જવાથી ટીમ નબળી પડી હોઈ તેવું લાગી રહ્યું છે કે નહીં ? હાર્દિક પંડ્યા ના જાવા છતાં ગુજરાત ટાઈટન્સનાં નવા કેપ્ટન શુભમન ગીલ પરંતુ તેનીસારી રીતે નિભાવી રહ્યા છે જે દેખાઈ રહ્યું છે
લોકોઆ પણ પૂછે છે
- શું ગુજરાત ટાઇટન્સ અદાણીની માલિકીની છે?
- ગુજરાત ટાઇટન્સ IPLમાં ક્યારે જોડાયું?
- ગુજરાત ટાઇટન્સમાં શ્રેષ્ઠ ખેલાડી કોણ છે?
- તે ગુજરાત ટાઇટન્સ છે કે લાયન્સ?
નોંધ
ઉપર મુજબ વાંચેલી બધી માહિતી સાચી મેળવેલ છે જેથી કરીને તમે લોકો ખાશ નોંધ લેશો કે કોઈ ગુજરાત ટાઈટન્સ ને લગતી ખોટી માહિતી ફેલાવી રહ્યું નથી . ધન્યવાદ .