Applyforjob.in

PM Modi Free Mobile Phone Yojna 2024 : બધા વિધ્યાર્થીઓ ને મળશે ફ્રી મોબાઈલ ફોન

PM Modi Free Mobile Phone Yojna 2024

Table of Contents

PM Modi Free Mobile Phone Yojna 2024 : આ યોજના આપણા હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી નાં આદેશ પ્રમાણે બહાર પાડવામાં આવેલ છે. આ યોજના નો લાભ વિધ્યાર્થીઓ અને વિધ્યાર્થીનીઓ બંને ને મળસે.

આ યોજના જરૂરી સમજી ને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ને મોબાઈલ ફોન ન હોવાથી અટકાતા શિક્ષણ , શારીરિક પ્રવૃતિ જેવા ઘણા મૂખ્ય કારણો છે.

શા માટે જરૂરી છે આ યોજના ?

PM Modi Free Mobile Phone Yojna 2024 : આ યોજના બહાર પાડવાનો મૂળભૂત હેતુ એ છે કે જે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પાસે ફોન ન હોવાથી શિક્ષણ નાં આધુનિક માધ્યમમાં પાછડ રહી ગયા છે તેને આગળ લાવવાનો. વિતેલા સમય તરફ આપડે એક નજર મારીએ તો તમને સમજાસે શા માટે જરૂરી છે આ યોજના.

વિતેલા સમયમાં લોકો કોરોના નાં કાળાકારમાં લપટાય ગયા હતા જેમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ કોરોનાનાં કાળાકારમાં ઉધ્યોગ,ધંધા,નાનાં મોટા વેપારિયો,દુકાનો બધુ બંદ હતું , જે માનું એક અત્યંત જરૂરી શિક્ષણ પણ હતું જેને આ કોરોનાનાં કાળાકાર માં ખૂબ જ નુકશાન પોહચ્યુ . શાળા,કોલેજો બધુ બંદ કરી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ શાળા,સ્કૂલ,કોલેજ જય ન સકીયા .

લોકડાઉનમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને ઓનલાઇન શિક્ષણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો જે એક રીતે કહી સકાય કે સરકાર નો સર્વશ્રેષ્ઠ નિર્ણય હતો. પરંતુ ઓનલાઇન શિક્ષણ માં અમુક આર્થિકપરિસ્થિતિથી ગુજરતા લોકો પાસે મોબાઈલ ફોન ન હોવાના કારણે પાછડ રહી જતાં અને બધા સાથે પોહચી ન સકતા તે માટે સરકાર PM Modi Free Mobile Phone Yojna 2024 ને બહાર પાડવાનો નિર્ણય કર્યો જેથી કરીને કોઈઓ પણ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પાસડ ન રહી જાય.

આ યોજનાનો લાભ કઈ રીતે મેળવવો

PM Modi Free Mobile Phone Yojna 2024 આ યોજના હાલમાં અભ્યાસ કરી રહ્યા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ને મળી શકે છે. આ યોજના નો લાભ ૮ પાસ થી લયને કોલેજ કરી રહેલ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ મળે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે

  • આધારકાર્ડ
  • જન્મ પ્રમાણપત્ર
  • રેશનકાર્ડ
  • જાતિ પ્રમાણપત્ર
  • છેલ્લું ધોરણ પાસ કર્યા નું પ્રમાણપત્ર
  • શળા,સ્કૂલ,કોલેજ નું નામ
  • વિધ્યાર્થીઓ/વિધ્યાર્થીનીઓની અમુક માંતા-પિતાની વિગતો
  • અન્ય નાની-નાની વિગતો

આ યોજના નો લાભ લેવા માટે તમે તમારા મોબાઈલ ફોન નો ઉપયોગ કરી શકો છો, જો તે છતાં નાં થાય તો તમે તમારા નજદીકી જન-સુવિધામાં જઈ ને કે અન્ય કમ્પ્યુટર વપરાસ કરતી વ્યક્તિ પાસે થી પણ આ યોજના નો લાભ લેવા માટે ફોર્મ ભરી શકો છો.

યોજના લાગુ પડતું સ્થળ

  • ભારત

કોઈ પ્રકારનો નો ચાર્જ હસે

  • sc/st માટે કઈ પણ ચાર્જ નથી
  • અન્ય માટે ૫૦રૂ ચાર્જ રાખવામાં આવેલ છે

યોજનાનો લાભ લેવા માટે ની છેલ્લી તારીખ

ફોર્મ ભરાવવાના શરૂ જ છે, છેલ્લી તારીખ હજી સુધી સૂચવેલ નથી. તે છતાં પણ વેલા તે પેલા નાં ધોરણે ફોર્મ ભરી દેવા જેથી કરીને પેહલા વારો આવવાની શકયતા રહે.

અન્ય યોજનનાં નો લાભ લેવા માટે અહીં ક્લિક કરો
PM Modi Free Mobile Phone Yojna 2024 વિશે વધુ માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો

જાણો વધુ માહિતી

ફ્રી મોબાઈલ ફોન યોજના સર્વપ્રથમ રાજસ્થાન માં શરુ થય હતી ત્યાં આ યોજના હેઠડ ઘણા નબડા વર્ગ નાં લોકો ને આ યોજના થી હાસકારો પ્રાપ્ત થયો. આ યોજના બહાર પાડયા બાદ શિક્ષણમાં પણ અત્યંત સુધારો આવ્યો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ શિક્ષણ પ્રત્યે વધુ રસ જગાડવા લાગ્યા શિક્ષણનાં એક સ્તર ને ઊચું લય જવામાં એક રીતે કહીએ તો ઓનલાઇન શિક્ષણ , ઓનલાઇન શિક્ષણ નાં વિડીયોઝ ને ઘણા માધ્યમો દ્વારા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સફળતા પ્રાપ્ત કરવામાં આસાની મળી છે. અને તેમાં પણ જે વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીર્થીનીઓ પાસે મોબાઈલ ફોન ન હોવાથી શિક્ષણ નો અભાવ થતો તેને હળવો કરવા માટે સરકારે નિર્ણય કર્યો કે , આ યોજનાને સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવે જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થી કે વિદ્યાર્થીર્થીનીઓ શિક્ષણમાં પાસડ નાં રહી જાય.

PM Modi Free Mobile Phone Yojna 2024 બહાર પડવાથી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીર્થીનીઓમાં એક અલગ પ્રકારની શિક્ષણ પ્રત્યે રુચિ જાગી, માતા-પિતા ને પણ હાસકારો પ્રાપ્ત થયો. આ યોજના થી ખાસ કરીને નાનાં વર્ગ નાં લોકો ને ખૂબ જ ફાયદો થયો છે. આ યોજના થી શિક્ષણે એક અલગ જ અને જડપી માર્ગ સાંધ્યો છે. અત્યાર સુધી માં અસંખ્ય લોકોઆ યોજનાનો લાભ મેળવી ગયા છે ને ઘણા મેળવી રહિયા છે.

નોંધ

PM Modi Free Mobile Phone Yojna 2024 પાસડ નો મુખ્ય કાર્ય વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીર્થીનીઓને શિક્ષણ આપી આગડ વધારવાનું છે નયકે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીર્થીનીઓને ગેરમાર્ગ તરફ દોરવાનું માતા-પિતાએ ખાસ નોંધ લેવી કે તેનું બાળક આ મોબાઈલ ફોન નું સારા માર્ગે વપરાશ કરે અને આગડ વધે તે છતાં બાળક તેમાં અન્ય પ્રવૃતિ કરશે તો તેનાં જવાબદાર માતા-પિતા રહશે સરકાર નય. ધન્યવાદ.

પીએમ મોદી ફ્રી મોબાઈલ ફોન યોજના 2024 શું છે?

પીએમ મોદી ફ્રી મોબાઈલ ફોન યોજના 2024 એ 2024 માં પાત્ર નાગરિકોને મફત મોબાઈલ ફોન પ્રદાન કરવાની સરકારી પહેલ છે.

પીએમ મોદી ફ્રી મોબાઈલ ફોન યોજના 2024 હેઠળ મફત મોબાઈલ ફોન મેળવવા માટે કોણ પાત્ર છે?

જે નાગરિકો સરકાર દ્વારા નિર્ધારિત માપદંડોને પૂર્ણ કરે છે, જેમ કે આવકનું સ્તર અને રહેઠાણની સ્થિતિ, તેઓ પીએમ મોદી ફ્રી મોબાઈલ ફોન યોજના 2024 હેઠળ મફત મોબાઈલ ફોન મેળવવા માટે પાત્ર હોઈ શકે છે.

હું પીએમ મોદી ફ્રી મોબાઈલ ફોન યોજના 2024 માટે કેવી રીતે અરજી કરી શકું?

પીએમ મોદી ફ્રી મોબાઈલ ફોન યોજના 2024 માટે અરજી કરવા માટે, તમારે તમારી પાત્રતા સાબિત કરવા માટે અરજી ફોર્મ ભરવાની અને જરૂરી દસ્તાવેજો પ્રદાન કરવાની જરૂર પડી શકે છે. એપ્લિકેશન પ્રક્રિયા પર વધુ માહિતી માટે ટ્યુન રહો.

શું પીએમ મોદી ફ્રી મોબાઈલ ફોન યોજના 2024 હેઠળ આપવામાં આવતા ફ્રી મોબાઈલ ફોન ડેટા પ્લાન સાથે આવશે?

પીએમ મોદી ફ્રી મોબાઈલ ફોન યોજના 2024 હેઠળ આપવામાં આવતા ફ્રી મોબાઈલ ફોન ડેટા પ્લાન સાથે આવશે કે કેમ તે અંગેની વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી. પહેલના આ પાસા પર વધુ માહિતી માટે અપડેટ રહો.

Leave a Comment